બહુ દુઃખ આપે છે ભૂતકાળ
બહુ દુઃખ આપે
છે ભૂતકાળ મારો,
મેં શું કામ આટલો પ્રેમ
કર્યો હશે તને !!
bahu dukh aape
chhe bhutakal maro,
me shu kam aatalo prem
karyo hashe tane !!
Bewafa Shayari Gujarati
4 years ago
કિસ્મતમાં ના હોય એ રોવાથી
કિસ્મતમાં ના હોય
એ રોવાથી નથી મળતું,
પણ કદાચ કોઈની દુઆ લાગી
જાય તો જરૂર મળી જાય છે !!
kismat ma na hoy
e rovathi nathi malatu,
pan kadach koini dua lagi
jay to jarur mali jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
મેથ્સ, મોહબ્બત અને છોકરી આ
મેથ્સ, મોહબ્બત
અને છોકરી આ ત્રણેય,
મારા જેવા સીધા છોકરાને
ક્યારેય સમજી નહીં શકે !!
😂😂😂😂😂😂
meths, mohabbat
ane chhokari traney,
mara jeva sidha chhokarane
kyarey samaji nahi shake !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
સંબંધોમાં ક્યારેય બેવફાઈ ના હોવી
સંબંધોમાં ક્યારેય
બેવફાઈ ના હોવી જોઈએ,
પાત્ર પસંદ ન હોય તો ચોખ્ખી
ના હોવી જોઈએ !!
sambandhoma kyarey
bevafai na hovi joie,
patr pasand na hoy to chokhkhi
na hovi joie !!
Narajagi Shayari Gujarati
4 years ago
એવા તો કેવા ચોઘડિયે આપણે
એવા તો કેવા
ચોઘડિયે આપણે મળ્યા કે,
મળી પણ ના શક્યાને ભૂલી
પણ ના શક્યા !!
eva to keva
choghadiye aapane malya ke,
mali pan na shakyane bhuli
pan na shakya !!
Miss You Shayari Gujarati
4 years ago
ખબર નથી તું મને કેમ
ખબર નથી તું
મને કેમ ગમે છે કદાચ,
એ જ કારણ હોય કે વગર
કારણે તું મને ગમે છે !!
khabar nathi tu
mane kem game chhe kadach,
e j karan hoy ke vagar
karane tu mane game chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આજે કરી લે ને મારી
આજે કરી લે ને મારી
સાથે વાત કાલે કદાચ,
તારી વાતો હશે પણ
"નેટ" નય હોય તો !!
😂😂😂😂😂😂😂😂
aaje kari le ne mari
sathe vat kale kadach,
tari vato hashe pan
"net" nay hoy to !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારી યાદો જેટલી જૂની થતી
તારી યાદો જેટલી
જૂની થતી જાય છે,
એટલી જ એ ઘટાદાર
થતી જાય છે !!
tari yado jetali
juni thati jay chhe,
etali j e ghatadar
thati jay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
તારું સાથે હોઉં તો જ
તારું સાથે હોઉં
તો જ જીંદગી ખાસ છે,
નહીં તો રોજની જેમ
ઉદાસ છે !!
😏😏😏😏😏😏
taru sathe hou
to j jindagi khas chhe,
nahi to rojani jem
udas chhe !!
😏😏😏😏😏😏
Breakup Shayari Gujarati
4 years ago
પ્રેમની શોધ સારી છે, પરંતુ
પ્રેમની શોધ સારી છે,
પરંતુ શોધ્યા વગર પ્રેમ
મળે તો વધુ સારું !!
prem ni shodh sari chhe,
parantu shodhya vagar prem
male to vadhu saru !!
Love Shayari Gujarati
4 years ago
