એમના માટે શું દુખી થવાનું,
એમના માટે
શું દુખી થવાનું,
જેણે તમને ગુમાવી દીધા !!
emana mate
shu dukhi thavanu,
jene tamane gumavi didha !!
Life Quotes Gujarati
4 years ago
મને ઘણા દોસ્ત એવા પણ
મને ઘણા દોસ્ત
એવા પણ મળ્યા છે સાહેબ,
કે જે આજે મારા માટે જિંદગી
કરતા પણ વધારે છે !!
mane ghana dost
eva pan malya chhe saheb,
ke je aaje mara mate jindagi
karata pan vadhare chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
મારી આ આંખોને તારો ઉપવાસ છે,
મારી આ આંખોને
તારો ઉપવાસ છે,
સામેથી પસાર થઈને
એકટાણું તો કરાવી જા !!
mari aa ankhone
taro upavas chhe,
samethi pasar thaine
ekatanu to karavi ja !!
Romantic Shayari Gujarati
4 years ago
વિશ્વાસ ના આવે તો પૂછી
વિશ્વાસ ના આવે
તો પૂછી જો ભગવાનને,
જો તારાથી વધારે એમની પાસે
કંઈ માંગ્યું હોય તો !!
vishvas na aave
to puchhi jo bhagavan ne,
jo tarathi vadhare emani pase
kai mangyu hoy to !!
Romantic Shayari Gujarati
4 years ago
એ સત્ય છે કે ભીડમાં
એ સત્ય છે કે ભીડમાં
દરેક માણસ સારો નથી હોતો,
પરંતુ એક સચ્ચાઈ એ છે કે સારા
માણસની ભીડ નથી હોતી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
e saty chhe ke bhid ma
darek manas saro nathi hoto,
parantu ek sachchai e chhe ke sara
manas ni bhid nathi hoti !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
મને જો ખબર હોત કે
મને જો ખબર હોત કે
તમે મળીને ખોવાઈ જશો,
તો કસમથી જીવનમાં ક્યારેય
હું તમને મળત જ નહીં !!
mane jo khabar hot ke
tame maline khovai jasho,
to kasam thi jivan ma kyarey
hu tamane malat j nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
મારા નામ જેવું જ નામ
મારા નામ જેવું જ નામ
તું બીજાના મોઢે સાંભળીશ,
ત્યારે હું તને બહુ જ યાદ
આવીશ મારી ઢીંગલી !!
mara nam jevu j nam
tu bijana modhe sambhalish,
tyare hu tane bahu j yad
aavish mari dhingali !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમ એટલે તું ભલે એ
પ્રેમ એટલે તું ભલે એ
ના હોય જે મારે જોઈએ છે,
પણ હું એ જરૂર બની શકીશ
જે તારે જોઈએ છે !!
prem etale tu bhale e
na hoy je mare joie chhe,
pan hu e jarur bani shakish
je tare joie chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
લોક નજરથી તને છુપાવું કેમ,
લોક નજરથી
તને છુપાવું કેમ,
તું ચાંદ છે આસમાનનો
તને છુપાવું કેમ !!
lok najarathi
tane chhupavu kem,
tu chand chhe asaman no
tane chhupavu kem !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રહાર પર પ્રહાર થતો જાય
પ્રહાર પર
પ્રહાર થતો જાય છે,
માણસ હવે તલવાર
થતો જાય છે !!
prahar par
prahar thato jay chhe,
manas have talavar
thato jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
