Shala Rojmel
આમ તો યાદ જેવી કોઈ

આમ તો યાદ
જેવી કોઈ સજા નથી,
તોય યાદ વગર જિંદગીમાં
મજા નથી !!

aam to yad
jevi koi saja nathi,
toy yad vagar jindagima
maja nathi !!

આપણે કોઈ વ્યક્તિથી કેટલા નજીક

આપણે કોઈ વ્યક્તિથી
કેટલા નજીક છીએ,
એની સાચી કદર એ વ્યક્તિના
દુર જવાથી જ ખબર પડે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

aapane koi vyaktithi
ketala najik chhie,
eni sachi kadar e vyaktina
dur javathi j khabar pade chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

ખુબ જ દિલથી લખી છે

ખુબ જ દિલથી
લખી છે ઉપરવાળાએ,
મારા સાચા પ્રેમની
અધુરી કહાની !!

khub j dil thi
lakhi chhe uparavalae,
mara sacha prem ni
adhuri kahani !!

સંબંધ સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ

સંબંધ સાચવતા સાચવતા
સ્વભાવ બદલાઈ ગયો,
માણસ તો એજ રહ્યો પણ
માણસાઈનો ભાવ બદલાઈ ગયો !!

sambandh sachavata sachavata
svabhav badalai gayo,
manas to ej rahyo pan
manasaino bhav badalai gayo !!

સાચો પ્રેમ કરવાવાળા જ તડપે

સાચો પ્રેમ
કરવાવાળા જ તડપે છે,
બાકી ટાઈમપાસ કરવાવાળા
તો મોજથી ફરે છે !!

sacho prem
karavavala j tadape chhe,
baki timepass karavavala
to moj thi fare chhe !!

#Crush હંમેશા બદલતા રહેવું જોઈએ,

#Crush હંમેશા
બદલતા રહેવું જોઈએ,
મન પણ લાગી રહે અને
દિલ પણ ના તૂટે !!
😂😂😂😂😂😂

#crush hammesha
badalata rahevu joie,
man pan lagi rahe ane
dil pan na tute !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આમ તો એ બહુત મસ્ત

આમ તો એ
બહુત મસ્ત હતી,
પણ અફસોસ કે એ
બીજામાં વ્યસ્ત હતી !!

aam to e
bahut mast hati,
pan afasos ke e
bijama vyast hati !!

જેનાથી ધડકે છે મારી શાયરીઓ,

જેનાથી ધડકે છે
મારી શાયરીઓ,
એ કોઈ બીજાની ધડકન
બની ગઈ છે !!

jenathi dhadake chhe
mari shayario,
e koi bijani dhadakan
bani gai chhe !!

એવા જ "સગપણ" હોવા જોઈએ

એવા જ "સગપણ" હોવા
જોઈએ જેને નિભાવવા માટે કોઈ
"વિધી"ની જરૂર નથી પડતી,
અને યાદ કરવા કોઈ તારીખ કે
"તિથી"ની જરૂર નથી  પડતી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

eva j"sagapan" hova
joie jene nibhavava mate koi
"vidhi"ni jarur nathi padati,
ane yad karava koi tarikh ke
"tithi"ni jarur nathi  padati !!
💐🌹💐shubh ratri💐🌹💐

કોઈ બીજી રીત હોય તો

કોઈ બીજી રીત હોય
તો બતાવો જીવવાની,
ખાલી શ્વાસ લઈને તો હું
થાકી ગયો હવે !!

koi biji rit hoy
to batavo jivavani,
khali shvas laine to hu
thaki gayo have !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.