Shala Rojmel
સહનશક્તિ તો ઘણી છે મારામાં,

સહનશક્તિ
તો ઘણી છે મારામાં,
બસ કોઈ તારા વિશે
બોલી જાય તો સહન
ના થાય !!

sahanashakti
to ghani chhe marama,
bas koi tara vishe
boli jay to sahan
na thay !!

એ પ્રેમ ખુબ જ તકલીફ

એ પ્રેમ ખુબ
જ તકલીફ આપે છે,
જે એક ખોટી વ્યક્તિ
સાથે થાય છે !!

e prem khub
j takalif aape chhe,
je ek khoti vyakti
sathe thay chhe !!

કૃષ્ણ ન કરી શક્યો એ

કૃષ્ણ ન કરી શક્યો
એ હું કરી બતાવીશ,
મારી રાધા... તને જ હું
રુકમણી બનાવીશ !!
😘😘😘😘😘😘😘😘

krushn na kari shakyo
e hu kari batavish,
mari radha... tane j hu
rukamani banavish !!
😘😘😘😘😘😘😘😘

દિલને મજા આવે એવી કંઈક

દિલને મજા આવે
એવી કંઈક વાત કહી દે,
ચાલને આજ તારા દિલમાં
છુપાયેલા જજ્બાત કહી દે !!
😘😘😘😘😘😘😘

dil ne maja aave
evi kaik vat kahi de,
chalane aaj tara dil ma
chhupayel jajbat kahi de !!
😘😘😘😘😘😘😘

અહિયાં કોઈ જિંદગીની રોનક ગુમાવી

અહિયાં કોઈ જિંદગીની
રોનક ગુમાવી બેસે છે,
જયારે કોઈ માટે તો એ ખાલી
બ્રેકઅપ જ હોય છે !!

ahiya koi jindagini
ronak gumavi bese chhe,
jayare koi mate to e khali
breakup j hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

કળીયુગનો પ્રેમ સમજદાર થઈ ગયો

કળીયુગનો પ્રેમ
સમજદાર થઈ ગયો છે સાહેબ,
રંગ, રૂપ અને રોકડાં જોઇને
જ આગળ વધે છે !!

kaliyugano prem
samajadar thai gayo chhe saheb,
rang, rup ane rokada joine
j aagal vadhe chhe !!

Sad Shayari Gujarati

3 years ago

પ્રેમ કરવા વાળાની કમી નથી

પ્રેમ કરવા વાળાની
કમી નથી દુનિયામાં,
દુકાળ તો નિભાવવા
વાળાનો પડ્યો છે !!

prem karav valani
kami nathi duniyama,
dukal to nibhavava
valano padyo chhe !!

Love Shayari Gujarati

3 years ago

"જિંદગી" મારી હિટલર બની બેઠી

"જિંદગી" મારી
હિટલર બની બેઠી છે,
ને અહી મારું દિલ હજુ
ગાંધીગીરીને વળગીને બેઠું છે !!
😔😔😔😔😔😔

"jindagi" mari
hitalar bani bethi chhe,
ne ahi maru dil haju
gandhigirine valagine bethu chhe !!
😔😔😔😔😔😔

આમ તો એવી કોઈ જ

આમ તો
એવી કોઈ જ આશા
દેખાતી નથી કે એવું શક્ય બને,
છતાં તને ફરી મળું ત્યારે
કહેવાની વાતો વિચારી રાખી છે !!

aam to
evi koi j aasha
dekhati nathi ke evu shaky bane,
chhata tane fari malu tyare
kahevani vato vichari rakhi chhe !!

છોકરો/છોકરી ખાલી બે જ કારણથી

છોકરો/છોકરી
ખાલી બે જ કારણથી રડે છે,
Best Friend અને True Love
દુઃખ આપે ત્યારે !!

chhokaro/chhokari
khali be j karan thi rade chhe,
best friend ane true love
dukh aape tyare !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.