Shala Rojmel
પ્રેમ તો તકદીરમાં લખ્યો હોય

પ્રેમ તો
તકદીરમાં લખ્યો હોય છે,
કોઈના માટે રોવાથી કોઈ
આપનું નથી થતું !!

prem to
takadir ma lakhyo hoy chhe,
koina mate rovathi koi
aapanu nathi thatu !!

Love Shayari Gujarati

3 years ago

જે લોકોને મારી ખુશી હજમ

જે લોકોને મારી
ખુશી હજમ નથી થતી,
એ લોકોને હાજમોલાની જરૂર છે !!
😂😂😂😂😂😂

je lokone mari
khushi hajam nathi thati,
e lokone hajamolani jarur chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ફોટાઓ ભલે #DELETE કરી નાખ્યા

ફોટાઓ ભલે
#DELETE કરી નાખ્યા હોય,
પણ તારી યાદ હજુ મારી
આંખોમાં કેદ છે !!

phota o bhale
#delete kari nakhya hoya,
pan tari yad haju mari
aankhoma ked chhe !!

જયારે કોઈ દિલથી ગમી જાય

જયારે કોઈ દિલથી
ગમી જાય છે ત્યારે,
તેની ચિંતા કરવી
બહુ જ ગમે છે !!

jayare koi dil thi
gami jay chhe tyare,
teni chinta karavi
bahu j game chhe !!

જિંદગી ખુબ જ ટૂંકી છે

જિંદગી ખુબ જ ટૂંકી છે
લાગણીઓ છુપાવવા માટે,
એટલે જ ગભરાશો નહિ
કંઈ પણ કહેવા માટે !!

jindagi khub j tunki chhe
laganio chhupavava mate,
etale j gabharasho nahi
kai pan kaheva mate !!

Life Quotes Gujarati

3 years ago

દિકા દરેક વખતે આમ જ

દિકા દરેક વખતે
આમ જ ના ચલાવાય,
ક્યારેક હું રૂઠું તો તારે
પણ મનાવાય !!

dika darek vakhate
aam j na chalavay,
kyarek hu ruthu to tare
pan manavay !!

જિંદગી ખરાબ હશે તો ચાલશે,

જિંદગી
ખરાબ હશે તો ચાલશે,
બાકી સવારની નિંદર ખરાબ
ના થવી જોઈએ !!
😂😂😂😂😂

jindagi
kharab hashe to chalashe,
baki savarani nindar kharab
na thavi joie !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

Life તો સ્કુલની હતી, જ્યાં

Life તો સ્કુલની હતી,
જ્યાં મેડમ પણ સામેથી કહેતા
કે લાઈન મા.....રો.....
😂😂😂😂😂

life to school ni hati,
jya madam pan samethi kahet
ke lain ma.....ro.....
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

છોકરીઓ પણ એવા છોકરાને ચાંદ-તારા

છોકરીઓ પણ
એવા છોકરાને ચાંદ-તારા
તોડી લાવવાનું કહે છે,
જેમને આજ સુધી પથરો
મારીને કેરી પણ નથી તોડી !!
😜😜😜😜😜

chhokario pan
eva chhokarane chand-tara
todi lavavanu kahe chhe,
jemane aaj sudhi patharo
marine keri pan nathi todi !!
😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે,

જો તાજમહેલ
પ્રેમનું પ્રતિક છે,
તો અડધી ચા
દોસ્તીનું પ્રતિક છે !!

jo tajamahel
prem nu pratik chhe,
to adadhi cha
dostinu pratik chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.