Movie માં પહેલી ટક્કરમાં જ
Movie માં પહેલી
ટક્કરમાં જ પ્રેમ થઇ જાય છે,
આપણે તો ટક્કર મારી મારીને
માથું ફાટી ગયું તોય હજુ સુધી
ક્યાંય મેળ ના પડ્યો !!
😂😂😂😂😂😂
movie ma paheli
takkar ma j prem thai jay chhe,
aapane to takkar mari marine
mathu fati gayu toy haju sudhi
kyany mel na padyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ કેટલો અદભુત હોય છે
પ્રેમ કેટલો
અદભુત હોય છે સાહેબ,
આંખોની પલક ઝપકે તો પણ
ખબર પડી જાય કે શું
કહેવા માંગે છે !!
prem ketalo
adabhut hoy chhe saheb,
aankhoni palak zapake to pan
khabar padi jay ke shu
kaheva mange chhe !!
Love Shayari Gujarati
3 years ago
મારે દુનિયાને #SMILE આપવી પડે
મારે દુનિયાને
#SMILE આપવી પડે છે,
પણ તારા વગર હું #HAPPY
ક્યારેય ના રહી શકું !!
mare duniyane
#smile aapavi pade chhe,
pan tara vagar hu #happy
kyarey na rahi shaku !!
Breakup Shayari Gujarati
3 years ago
પ્રેમની તો ખબર નથી મને,
પ્રેમની તો ખબર નથી મને,
પણ જો એને કંઈ થાય તો મારો
જીવ ઉંચો થઇ જાય છે !!
premani to khabar nathi mane,
pan jo ene kai thay to maro
jiv uncho thai jay chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મેં એક કલાકથી ખાવાનું નથી
મેં એક કલાકથી
ખાવાનું નથી ખાધું,
શું મને પ્રેમ તો નથી
થઇ ગયોને !!
😂😂😂😂😂😂
me ek kalak thi
khavanu nathi khadhu,
shu mane prem to nathi
thai gayone !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તમે સાડી પહેરો ત્યારે એક
તમે સાડી પહેરો ત્યારે
એક વાત સતત ખટકે છે,
નસીબદાર હશે એ પાલવ જે
તમને વારે ઘડીએ અડકે છે !!
tame sadi pahero tyare
ek vat satat khatake chhe,
nasibadar hashe e palav je
tamane vare ghadie adake chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે લોકોને તમારામાંથી #INTEREST ઓછો
જયારે લોકોને તમારામાંથી
#INTEREST ઓછો થઇ જાય છે,
ત્યારે #BUSY છું ના બહાના
વધી જાય છે !!
jayare lokone tamar manthi
#interest ochho thai jay chhe,
tyare #busy chhu na bahana
vadhi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બહેનને આપો એટલું ઓછું છે,
બહેનને આપો
એટલું ઓછું છે,
પછી સાહેબ એ પ્રેમ
હોય કે પ્રોપર્ટી !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
bahen ne aapo
etalu ochhu chhe,
pachhi saheb e prem
hoy ke proparty !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
અમુક લોકો રાત્રે એટલા #Sad
અમુક લોકો રાત્રે
એટલા #Sad સ્ટેટસ મુકે છે,
જાણે #Dinner માં પણ દગો
ખાઈને આવ્યા હોય !!
😂😂😂😂😂😂
amuk loko ratre
etala #sad status muke chhe,
jane #dinner ma pan dago
khaine aavy hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ક્યારેક ક્યારેક તો મને લાગે
ક્યારેક ક્યારેક તો
મને લાગે છે કે બાળપણમાં,
મને પોલીયોના બદલે
માસૂમિયતના ટીપા પીવડાવી
દીધા લાગે છે !!
😂😂😂😂😂😂
kyarek kyarek to
mane lage chhe ke balapan ma,
mane poliyona badale
masumiyat na tipa pivadavi
didha lage chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
