એક તો મારી પાસે મગજ
એક તો મારી પાસે
મગજ બહુ ઓછું છે,
અને એમાંય લોકો એને
ખરાબ કરે છે !!
😂😂😂😂😂😂
ek to mari pase
magaj bahu ochhu chhe,
ane emany loko ene
kharab kare chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કાશ ઉંઘવાના પણ થોડા રૂપિયા
કાશ ઉંઘવાના પણ
થોડા રૂપિયા મળી જતા,
તો આજે મમ્મીના મહેણાં
ના સાંભળવા પડતા !!
😂😂😂😂😂😂
kash unghavana pan
thoda rupiya mali jata,
to aje mummy na mahena
na sambhalava padata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
આપણી પાસે જે છે એની
આપણી પાસે જે છે
એની કદર કરો સાહેબ,
બાકી આ દુનિયામાં ઘણા
લોકો પાસે ઘણું ખૂટે છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
aapani pase je chhe
eni kadar karo saheb,
baki duniyama ghana
loko pase ghanu khute chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
હ્રદયના દ્વાર પર કંઈ ડોરબેલ
હ્રદયના દ્વાર પર
કંઈ ડોરબેલ નથી હોતા,
એ તો મીઠી લાગણીના હળવા
ટકોરાથી જ ખુલી જાય !!
raaday na dvar par
kai door bell nathi hota,
e to mithi laganina halava
takorathi j khuli jay !!
Sambandh Status Gujarati
3 years ago
મિલાવી આવ્યો શું એની આંખોમાં
મિલાવી આવ્યો શું એની
આંખોમાં મારી આંખ,
શહેર આખું કેહવા લાગ્યું,
પીવાનું જરા ઓછું રાખ !!
milavi aavyo shu eni
aankhoma mari aankh,
shaher aakhu kehava lagyu,
pivanu jara ochhu rakh !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ અને મોતની પસંદગી તો
પ્રેમ અને મોતની
પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ તો
બીજાને ધબકારા !!
prem ane mot ni
pasandagi to jovo,
ekane raday joie to
bijane dhabakar !!
Love Shayari Gujarati
3 years ago
કોઈ "સ્ત્રી" ને દેવાતી મુલ્યવાન
કોઈ "સ્ત્રી" ને
દેવાતી મુલ્યવાન ભેટ,
એટલે કે "ઈજ્જત" !!
koi"stri" ne
devati mulyavan bhet,
etale ke"ijjat" !!
Gujarati Suvichar
3 years ago
અફસોસ નથી પારકા એ સાથ
અફસોસ નથી
પારકા એ સાથ છોડ્યો,
અફસોસ એ છે કે પોતાના
એ ભરોસો તોડ્યો !!
afasos nathi
paraka e sath chhodyo,
afasos e chhe ke potana
e bharoso todyo !!
Sad Shayari Gujarati
3 years ago
દીવો જરૂર પ્રગટાવો ભલે ઈશ્વર
દીવો જરૂર પ્રગટાવો
ભલે ઈશ્વર મળે કે ના મળે,
હોઈ શકે દીવાના પ્રકાશથી
કોઈ મુસાફરને ઠોકર ના લાગે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
divo jarur pragatavo
bhale ishvar male ke na male,
hoi shake divana prakash thi
koi musafar ne thokar na lage !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
જેનો પ્રેમ સાચો હોય, તેના
જેનો પ્રેમ
સાચો હોય,
તેના નસીબમાં
દુઃખ જ હોય !!
jeno prem
sacho hoy,
tena nasib ma
dukh j hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
