

દીવો જરૂર પ્રગટાવો ભલે ઈશ્વર
દીવો જરૂર પ્રગટાવો
ભલે ઈશ્વર મળે કે ના મળે,
હોઈ શકે દીવાના પ્રકાશથી
કોઈ મુસાફરને ઠોકર ના લાગે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
divo jarur pragatavo
bhale ishvar male ke na male,
hoi shake divana prakash thi
koi musafar ne thokar na lage !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago