મિલાવી આવ્યો શું એની આંખોમાં
મિલાવી આવ્યો શું એની
આંખોમાં મારી આંખ,
શહેર આખું કેહવા લાગ્યું,
પીવાનું જરા ઓછું રાખ !!
milavi aavyo shu eni
aankhoma mari aankh,
shaher aakhu kehava lagyu,
pivanu jara ochhu rakh !!
Love Shayari Gujarati
2 years ago