તું કહે રાત તો રાત
તું કહે રાત તો રાત
અને દિવસ તો દિવસ,
કેમ કે ગાંડા માણસ જોડે
કોણ મગજમારી કરે !!
😄😄😄😄😄😄
tu kahe rat to rat
ane divas to divas,
kem ke ganda manas jode
kon magaj mari kare !!
😄😄😄😄😄😄
Gujarati Jokes
3 years ago
પ્રેમની કોઈ પરમીશન ના હોય
પ્રેમની કોઈ
પરમીશન ના હોય સાહેબ,
નજરથી નજર મળે અને
કાયદેસર કબજો થાય !!
prem ni koi
permission na hoy saheb,
najar thi najar male ane
kayadesar kabajo thay !!
Love Shayari Gujarati
3 years ago
આપણી જિંદગીમાં એક એવું વ્યક્તિ
આપણી જિંદગીમાં એક
એવું વ્યક્તિ જરૂર હોવું જોઈએ,
જેને દિલની વાત કહેવા માટે
શબ્દોની જરૂર ના પડે !!
aapani jindagima ek
evu vyakti jarur hovu joie,
jene dil ni vat kaheva mate
shabdoni jarur na pade !!
Life Quotes Gujarati
3 years ago
પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં
પહાડ જેવી ભૂલ પણ
ક્ષણમાં જ ઓગાળી શકે,
બે શબ્દો એકનું નામ છે
સોરી અને બીજો પ્લીઝ !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
pahad jevi bhul pan
kshan ma j ogali shake,
be shabdo ek nu nam chhe
sorry ane bijo please !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
3 years ago
કોઈનો હાથ પકડવો ખુબ સહેલો
કોઈનો હાથ પકડવો
ખુબ સહેલો છે સાહેબ,
કોઈનો હાથ હંમેશા માટે પકડી
રાખવો ખુબ અઘરો છે !!
💐🌺🌺શુભ સવાર🙏🌺💐
koino hath pakadavo
khub sahelo chhe saheb,
koino hath hammesha mate pakadi
rakhavo khub agharo chhe !!
💐🌺🌺shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
સ્ત્રીના પ્રેમમાં જો જીદ ના
સ્ત્રીના પ્રેમમાં
જો જીદ ના હોત,
તો આજે મંદિરમાં કૃષ્ણની
બાજુમાં રાધા ના હોત !!
strina prem ma
jo jid na hot,
to aaje mandir ma krushn ni
bajuma radha na hot !!
Love Shayari Gujarati
3 years ago
જરાય પરિચય નથી છતાં સંબંધ
જરાય પરિચય
નથી છતાં સંબંધ છે,
લાગે છે હૃદયની
લાગણીઓ અંધ છે !!
jaray parichay
nathi chhata sambandh chhe,
lage chhe raday ni
laganio andh chhe !!
Love Shayari Gujarati
3 years ago
વરરાજા કરતા પણ વધારે દેખરેખ
વરરાજા કરતા
પણ વધારે દેખરેખ
એની થતી હોય છે,
જેની પાસે #બાટલીનો
વહીવટ હોય છે !!
😂😂😂😂😂
var raja karata
pan vadhare dekharekh
eni thati hoy chhe,
jeni pase #batalino
vahivat hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખુબ દુઃખી હતો જ્યારે તે
ખુબ દુઃખી હતો
જ્યારે તે મને Block કર્યો,
પણ તારી આ Block
કરવાની આદત મને જીવતા
શીખવી ગઈ !!
khub dukhi hato
jyare te mane block karyo,
pan tari aa block
karavani aadat mane jivata
shikhavi gai !!
Sad Shayari Gujarati
3 years ago
તારી ખુબસુરતી જ મારી મુસ્કાન
તારી ખુબસુરતી
જ મારી મુસ્કાન છે,
ને તારી મુસ્કાનમાં જ
વસી મારી જાન છે !!
tari khubasurati
j mari muskan chhe,
ne tari muskan ma j
vasi mari jan chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
