દર્દ સહેતા સહેતા વ્યક્તિ ખાલી
દર્દ સહેતા સહેતા વ્યક્તિ
ખાલી હસવાનું જ નહી,
પણ રોવાનું પણ છોડી દે છે !!
dard saheta saheta vyakti
khali hasavanu j nahi,
pan rovanu pan chhodi de chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાલું ઈંગ્લીશ શીખવામાં જ અઘરું
સાલું ઈંગ્લીશ
શીખવામાં જ અઘરું છે ખાલી,
બાકી ઈંગ્લીશ પીવામાં તો
મોજ પડી જાય હો !!
😜😜😜😜😜😜
salu english
shikhavama j agharu chhe khali,
baki english pivama to
moj padi jay ho !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
સૌથી બેસ્ટ કોમ્બિનેશન, સાડીવાળી છોકરી
સૌથી બેસ્ટ કોમ્બિનેશન,
સાડીવાળી છોકરી અને
દાઢીવાળો છોકરો !!
sauthi best combination,
sadivali chhokari ane
dadhivalo chhokaro !!
Romantic Shayari Gujarati
3 years ago
મારે તો કહેવાની હતી તને
મારે તો કહેવાની
હતી તને ઘણી વાત,
અને તું કહીને જતી રહી કે
સારું ચાલ પછી વાત !!
mare to kahevani
hati tane ghani vat,
ane tu kahine jati rahi ke
saru chal pachhi vat !!
Narajagi Shayari Gujarati
3 years ago
મૃત્યુ તો રોજ થાય છે,
મૃત્યુ તો
રોજ થાય છે,
બસ જાહેર એકવાર
થાય છે !!
mrutyu to
roj thay chhe,
bas jaher ekavar
thay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બધું જ ખોઈ દેવાની હિંમત
બધું જ ખોઈ
દેવાની હિંમત છે મારામાં,
બસ એક તારા માટે અને
તારા સિવાય !!
badhu j khoi
devani himmat chhe marama,
bas ek tara mate ane
tara sivay !!
Romantic Shayari Gujarati
3 years ago
એને એકને મારી કરી દે
એને એકને
મારી કરી દે ભગવાન,
પછી તારી પાસે બીજું
કંઈ માંગે એ બીજો !!
ene ek ne
mari kari de bhagavan,
pachhi tari pase biju
kai mange e bijo !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમમાં સૌથી વધુ દુખ ત્યારે
પ્રેમમાં સૌથી
વધુ દુખ ત્યારે થાય,
જ્યારે બંને બાજુ લાગણી
હોવા છતાં પ્રેમનું કોઈ
જ ભવિષ્ય ના હોય !!
prem ma sauthi
vadhu dukh tyare thay,
jyare banne baju lagani
hova chhata prem nu koi
j bhavishy na hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હું શું કામ બોલાવું એને
હું શું કામ બોલાવું
એને કે પાછી આવી જા તું,
કેમ એને ખબર નથી કે એના
સિવાય કોઈ નથી મારું !!
hu shu kam bolavu
ene ke pachhi aavi ja tu,
kem ene khabar nathi ke ena
sivay koi nathi maru !!
Breakup Shayari Gujarati
3 years ago
ખબર નહીં કેમ પણ ક્યારેક
ખબર નહીં કેમ પણ
ક્યારેક એવું મન થાય છે,
બધુય છોડીને ત્યાં જતી
રહું જ્યાં મને કોઈ
ઓળખતું ના હોય !!
khabar nahi kem pan
kyarek evu man thay chhe,
badhuy chhodine tya jati
rahu jya mane koi
olakhatu na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
