Shala Rojmel
કોઈ સંબંધ છૂટ્યા પછી પણ

કોઈ સંબંધ છૂટ્યા પછી
પણ જો તમે એ વ્યક્તિ વિશે
ખરાબ બોલી કે સાંભળી ના શકો,
તો સમજવું કે તમે એક સારી
વ્યક્તિને ખોઈ બેઠા છો !!

koi sambandh chhutya pachhi
pan jo tame e vyakti vishe
kharab boli ke sambhali na shako,
to samajavu ke tame ek sari
vyaktine khoi betha chho !!

જે ચેહરો મને કાયમ ગમે

જે ચેહરો
મને કાયમ ગમે છે,
પણ એ ક્યાં મને
ગળે મળે છે !!

je cheharo
mane kayam game chhe,
pan e kya mane
gale male chhe !!

ખામીઓ જ શોધશે લોકો તમારામાં,

ખામીઓ જ
શોધશે લોકો તમારામાં,
જયારે તમારી બરાબરી કરવાની
એમની ઔકાત નહીં હોય !!

khamio j
shodhashe loko tamarama,
jayare tamari barabari karavani
emani aukat nahi hoy !!

Life Quotes Gujarati

3 years ago

સપના ભલે ખોટા હોય, પણ

સપના
ભલે ખોટા હોય,
પણ રોજ તને મળાવે
છે તો ખરા !!

sapana
bhale khota hoy,
pan roj tane malave
chhe to khara !!

ભગવાન પાસે એક જ દુઆ

ભગવાન પાસે
એક જ દુઆ માંગુ છું,
કે જે મારી સાથે છે એને
હંમેશા મારી પાસે રાખજે !!

bhagavan pase
ek j dua mangu chhu,
ke je mari sathe chhe ene
hammesha mari pase rakhaje !!

જો એ તમારા માટે #Special

જો એ તમારા
માટે #Special છે,
તો એની ગણતરી ક્યારેય
બધામાં ન કરવી !!

jo e tamara
matea#special chhe,
to eni ganatari kyarey
badhama na karavi !!

Life Quotes Gujarati

3 years ago

તને જોવાની આદત મને થઈ

તને જોવાની
આદત મને થઈ ગઈ છે,
કદાચ તારાથી પ્રેમ મને
થઈ ગયો છે !!
😘😘😘😘😘😘😘😘

tane jovani
aadat mane thai gai chhe,
kadach tarathi prem mane
thai gayo chhe !!
😘😘😘😘😘😘😘😘

Love Shayari Gujarati

3 years ago

દિલ ભલે બંનેના ધબકતા હોય

દિલ ભલે બંનેના
ધબકતા હોય જુદા જુદા,
પણ ધબકારા બંનેને
સંભળાય એનું નામ પ્રેમ !!
💕💕💕💕💕💕💕

dil bhale bannena
dhabakata hoy juda juda,
pan dhabakara bannene
sambhalay enu nam prem !!
💕💕💕💕💕💕💕

Love Shayari Gujarati

3 years ago

લાગણીના ક્યાં કદી લેખિત કરારો

લાગણીના ક્યાં કદી
લેખિત કરારો હોય છે,
પણ હા... અધુરી વાતનાં
મતલબ હજારો હોય છે !!

laganina kya kadi
lekhit kararo hoy chhe,
pan ha... adhuri vat na
matalab hajaro hoy chhe !!

1990 માં છોકરીઓ ડરતી હતી

1990 માં છોકરીઓ
ડરતી હતી કે સાસુ કેવી મળશે,
2022 માં સાસુ ડરે છે
કે છોકરી કેવી મળશે,
વિકાસ વિકાસ અને માત્ર વિકાસ !!
😂😂😂😂😂😂😂

1990 ma chhokario
darati hati ke sasu kevi malashe,
2022 ma sasu dare chhe
ke chhokari kevi malashe,
vikas vikas ane matr vikas !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.