જ્યારે તમને કોઈ વધારે આવકારો
જ્યારે તમને કોઈ
વધારે આવકારો આપે,
ત્યારે સમજી લેવું કે તમારી
વાટ લાગવાની છે !!
😂😂😂😂😂
jyare tamane koi
vadhare aavakaro aape,
tyare samaji levu ke tamari
vat lagavani chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો કોઈ છોકરી મોડા #રીપ્લાઈ
જો કોઈ છોકરી મોડા
#રીપ્લાઈ માટે #સોરી બોલે,
તો સાચું કહું છું એ છોકરી
સૌથી #બેસ્ટ છે !!
jo koi chhokari moda
#reply mate#sorry bole,
to sachhu kahu chhu e chhokari
sauthi#best chhe !!
Life Quotes Gujarati
3 years ago
જુદા થઈને પણ બંને જીવી
જુદા થઈને પણ
બંને જીવી રહ્યા છે,
ક્યારેક જે કહેતા હતા કે
આવું શક્ય જ નથી !!
juda thaine pan
banne jivi rahya chhe,
kyarek je kaheta hata ke
aavu shaky j nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
હું કોઈના બાપથી બીતો નથી,
હું કોઈના
બાપથી બીતો નથી,
હા, મારા બાપાની
વાત અલગ છે !!
😂😂😂😂😂
hu koina
bap thi bito nathi,
ha, mara bap ni
vat alag chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખબર નહીં એવો શું સંબંધ
ખબર નહીં એવો
શું સંબંધ છે અમારી વચ્ચે,
લાગે છે વર્ષો જુનો કોઈ
અધુરો કિસ્સો છે !!
khabar nahi evo
shu sambandh chhe amari vachche,
lage chhe varsho juno koi
adhuro kisso chhe !!
Love Shayari Gujarati
3 years ago
તારી સાથે ઝઘડો કરું એ
તારી સાથે ઝઘડો
કરું એ મારો સ્વભાવ છે,
પણ તારા વગર ચાલતું નથી
એ મારો પ્રેમ છે !!
tari sathe zaghado
karu e maro svabhav chhe,
pan tara vagar chalatu nathi
e maro prem chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
નિરંતર પ્રયાસ કદાચ જીત ના
નિરંતર પ્રયાસ
કદાચ જીત ના બની શકે,
પણ એ હાર તો ના જ ગણાય !!
nirantar prayas
kadach jit na bani shake,
pan e har to na j ganay !!
Gujarati Suvichar
3 years ago
આકર્ષણ તો ઘણી જગ્યાએ થઈ
આકર્ષણ તો ઘણી
જગ્યાએ થઈ શકે સાહેબ,
પણ સમર્પણતો કોઈ ખાસ
જગ્યાએ જ થાય !!
aakarshan to ghani
jagyae thai shake saheb,
pan samarpan to koi khas
jagyae j thay !!
Love Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે એકબીજાથી એક બીજાને,
પ્રેમ એટલે
એકબીજાથી એક બીજાને,
વધુ સુખ આપવાની હરીફાઈ !!
prem etale
ekabijathi ek bijane,
vadhu sukh aapavani harifai !!
Love Shayari Gujarati
3 years ago
બધી ખબર હોય કે ક્યાં
બધી ખબર હોય કે
ક્યાં કયો ખેલ રમાઈ રહ્યો છે,
છતાં ન બોલીને સંબંધ સાચવે
તે જ સાચો સંબંધ છે.
badhi khabar hoy ke
kya kayo khel ramai rahyo chhe,
chhata na boline sambandh sachave
te j sacho sambandh chhe.
Sambandh Status Gujarati
3 years ago
