એક દિવસ તમે પણ ઓળખાઈ
એક દિવસ તમે
પણ ઓળખાઈ જ જશો,
સાંભળ્યું છે કે સમય કોઈને
છોડતો નથી !!
ek divas tame
pan olakhai j jasho,
sambhalyu chhe ke samay koine
chhodato nathi !!
Life Quotes Gujarati
3 years ago
કેટલું સારું લાગે છે, જયારે
કેટલું સારું લાગે છે,
જયારે કોઈ નાના બાળકની જેમ
આપણી કાળજી રાખે છે !!
ketalu saru lage chhe,
jayare koi nana balak ni jem
aapani kalaji rakhe chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
Busy છું એમ કહીને પછી
Busy છું એમ
કહીને પછી પણ,
Online રહેતા કોઈ
તમારાથી શીખે !!
busy chhu em
kahine pachhi pan,
online raheta koi
tamarathi shikhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
લોકો જરૂરિયાત મુજબ આપણો ઉપયોગ
લોકો જરૂરિયાત મુજબ
આપણો ઉપયોગ કરે છે,
અને આપણે સમજીએ છીએ કે
લોકો આપણને પસંદ કરે છે !!
loko jaruriyat mujab
aapano upayog kare chhe,
ane apane samajie chhie ke
loko apanane pasand kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે બસ હસવાનું ચાલુ રાખો,
તમે બસ
હસવાનું ચાલુ રાખો,
બાકી દુનિયા તો રડાવવા
જ બેઠી છે !!
tame bas
hasavanu chalu rakho,
baki duniya to radavava
j bethi chhe !!
Life Quotes Gujarati
3 years ago
તારી એ કરેલી એક KiSS,
તારી એ
કરેલી એક KiSS,
ઢીંગલી હું રોજ કરું
છું MiSS !!
tari e
kareli ek kiss,
dhingali hu roj karu
chhu miss !!
Romantic Shayari Gujarati
3 years ago
ખાલી આત્મવિશ્વાસ હોવો જોઈએ સાહેબ,
ખાલી આત્મવિશ્વાસ
હોવો જોઈએ સાહેબ,
બાકી નસીબ તો આપોઆપ
ચમકી જાય છે !!
khali atmavishvas
hovo joie saheb,
baki nasib to aapo aap
chamaki jay chhe !!
Gujarati Suvichar
3 years ago
તારી પાસે મારી માત્ર એક
તારી પાસે મારી
માત્ર એક જ અરજ છે,
જીવવા માટે મને ફક્ત
તારી ગરજ છે !!
tari pase mari
matr ek j araj chhe,
jivava mate mane fakt
tari garaj chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે પણ વાત એમની આવે
જયારે પણ વાત
એમની આવે રડી જવાય છે,
ફરી પાછું એમના જ વિચારોમાં
પડી જવાય છે !!
jayare pan vat
emani aave radi javay chhe,
fari pachhu emana j vicharoma
padi javay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સો વાર પ્રયત્નો કર્યા એની
સો વાર પ્રયત્નો કર્યા
એની આંખોમાં ડુબી મરવાના,
એ આંખો ઝુકાવી લે છે
મને જીવતો રાખવા !!
so var prayatno karya
eni aankhoma dubi maravana,
e aankho jhukavi le chhe
mane jivato rakhava !!
Romantic Shayari Gujarati
3 years ago
