જે થવાનું હતું એ થઇ
જે થવાનું
હતું એ થઇ ગયું,
હવે જે થશે એ
સારું જ થશે !!
je thavanu
hatu e thai gayu,
have je thashe e
saru j thashe !!
Life Quotes Gujarati
3 years ago
મેં ભગવાન પાસે તને માંગીને,
મેં ભગવાન
પાસે તને માંગીને,
જિંદગી તારા નામે
કરી દીધી છે !!
me bhagavan
pase tane mangine,
jindagi tara name
kari didhi chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક હારવું પણ ખુબ
ક્યારેક ક્યારેક
હારવું પણ ખુબ જરૂરી છે,
તેનાથી અભિમાન
નિયંત્રણમાં રહે છે !!
kyarek kyarek
haravu pan khub jaruri chhe,
tenathi abhiman
niyantran ma rahe chhe !!
Gujarati Suvichar
3 years ago
શોધજે મને હૃદય પર હાથ
શોધજે મને
હૃદય પર હાથ મુકીને,
જો યાદ આવું તો સમજી
જજે આ પ્રેમ જ છે !!
sodhaje mane
raday par hath mukine,
jo yad aavu to samaji
jaje prem j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બહારથી દેખાય એ તો એક
બહારથી દેખાય
એ તો એક ઝલક હોય છે,
અંદરથી તો દરેક માણસ
અલગ હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
bahar thi dekhay
e to ek zalak hoy chhe,
andarathi to darek manas
alag hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જે સાથે રહીને પણ સાથે
જે સાથે રહીને
પણ સાથે ના હોય,
એ જિંદગીમાંથી દુર
રહે તો જ સારું છે !!
je sathe rahine
pan sathe na hoy,
e jindagimathi dur
rahe to j saru chhe !!
Life Quotes Gujarati
3 years ago
તમે તો લોકોની વાત કરો
તમે તો લોકોની
વાત કરો છો સાહેબ,
અહીં તો વાળના પણ
બે મોઢા હોય છે !!
😂😂😂😂😂😂
tame to lokoni
vat karo chho saheb,
ahi to val na pan
be modha hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે ચાંદ તું ભલે Light
ઓયે ચાંદ
તું ભલે Light છે,
પણ મારી જાન તારા
કરતા વધારે White છે !!
oye chand
tu bhale light chhe,
pan mari jan tara
karat vadhare white chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી યાદોની કોઈ સીમા નથી
તારી યાદોની
કોઈ સીમા નથી હોતી,
અને તને યાદ કરવાનો કોઈ
સમય નથી હોતો !!
tari yadoni
koi sima nathi hoti,
ane tane yad karavano koi
samay nathi hoto !!
Miss You Shayari Gujarati
3 years ago
કહ્યું હતું કે વેકેશન ખુલે
કહ્યું હતું કે વેકેશન ખુલે
એટલે વાવાઝોડું આવશે,
તમે લોકો મજાક સમજતા હતા !!
😂😂😂😂😂😂
kahyu hatu ke vacation khule
etale vavajhodu aavashe,
tame loko majak samajata hata !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
