પ્રેમનું પેપર ફૂટે તો કહેજો
પ્રેમનું પેપર ફૂટે તો
કહેજો મારે ખરીદવું છે,
હું હંમેશા એમાં ફૈલ થયો છું !!
prem nu pepar phute to
kahejo mare kharidavu chhe,
hu hammesha ema fail thayo chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તમે માત્ર મને સમજવાની જવાબદારી
તમે માત્ર મને
સમજવાની જવાબદારી લો,
સંબંધ નિભાવવાની જવાબદારી મારી !!
tame matr mane
samajavani javabadari lo,
sambandh nibhavavani javabadari mari !!
Sambandh Status Gujarati
3 years ago
જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને
જે માણસ પોતાનો
સ્વભાવ પરિસ્થિતિને અનુકુળ
બનાવી શકેને સાહેબ,
તે માણસ આ જિંદગીના મંચ
પરનો સૌથી બેસ્ટ કલાકાર છે !!
🌻🌷🙏શુભ સવાર🙏🌷🌻
je manas potano
svabhav paristhitine anukul
banavi shakene saheb,
te manas jindagina manch
parano sauthi best kalakar chhe !!
🌻🌷🙏shubh savar🙏🌷🌻
Good Morning Quotes Gujarati
3 years ago
પલટીને ના તું પાછળ જો,
પલટીને
ના તું પાછળ જો,
લક્ષ્ય છે સામે આગળ જો !!
🙏🙏🙏🙏🙏🙏
palatine
na tu pachhal jo,
lakshy chhe same aagal jo !!
🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
શાયરી હૃદયનો ભાર હળવો કરવાની
શાયરી હૃદયનો ભાર
હળવો કરવાની એક તરકીબ છે,
જેને મેળવી નથી શક્તા એની
સાથે શબ્દોમાં જીવીએ છીએ !!
sayari raday no bhar
halavo karavani ek tarakib chhe,
jene melavi nathi shakta eni
sathe shabdoma jivie chhie !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમ નો શોખ અહીંયા કોને
પ્રેમ નો શોખ
અહીંયા કોને હતો,
બસ એ નજીક આવતાં
ગયા ને પ્રેમ થતો ગયો !!
😘😘😘😘😘😘😘
prem no shokh
ahinya kone hato,
bas e najik aavata
gaya ne prem thato gayo !!
😘😘😘😘😘😘😘
Love Shayari Gujarati
3 years ago
નથી જેલ કે નથી ઝેર
નથી જેલ કે
નથી ઝેર જિંદગી,
જીવતા આવડે તો
લહેર છે જિંદગી !!
nathi jel ke
nathi zer jindagi,
jivata aavade to
laher chhe jindagi !!
Life Quotes Gujarati
3 years ago
એક દિલ તારું એક દિલ
એક દિલ
તારું એક દિલ મારું,
જુએ એકમેક થઈ
એકબીજાની સામસામે !!
❤️❤️❤️❤️❤️❤️
ek dil
taru ek dil maru,
jue ekamek thai
ekabijani samasame !!
❤️❤️❤️❤️❤️❤️
Love Shayari Gujarati
3 years ago
18 વર્ષ સુધી તમે ગરીબ
18 વર્ષ સુધી તમે ગરીબ હો
તો એમાં તમારો વાંક નથી,
28 વર્ષે પણ તમે ત્યાં જ હો
તો એમાં તમારો જ વાંક છે !!
18 varsh sudhi tame garib ho
to ema tamaro vank nathi,
28 varshe pan tame tya j ho
to ema tamaro j vank chhe !!
Gujarati Suvichar
3 years ago
થોડું હસાવી અને થોડું રડાવી
થોડું હસાવી
અને થોડું રડાવી ગયો,
સમય એને સોંપેલું કામ
કરી ગયો !!
thodu hasavi
ane thodu radavi gayo,
samay ene sompelu kam
kari gayo !!
Sad Shayari Gujarati
3 years ago
