Shala Rojmel
જે મારી સિગારેટ પીવાથી પણ

જે મારી સિગારેટ
પીવાથી પણ ખીજાતી,
એને કહો કે વાત હવે શરાબ
સુધી આવી ગઈ છે !!

je mari sigaret
pivathi pan khijati,
ene kaho ke vat have sharab
sudhi aavi gai chhe !!

બહુ બધો પ્રેમ કરીને મને

બહુ બધો પ્રેમ
કરીને મને તારી જોડે રાખ,
નહીં તો છોડી દે પણ અધવચ્ચે
ના રાખીશ મને !!

bahu badho prem
karine mane tari jode rakh,
nahi to chhodi de pan adhavachche
na rakhish mane !!

ભગવાન કરે આપણી દોસ્તી એટલી

ભગવાન કરે આપણી
દોસ્તી એટલી પાક્કી બને,
કે ચાલતા રસ્તે માર તને
પડે ને વાંક મારો હોય !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

bhagavan kare aapani
dosti etali pakki bane,
ke chalata raste mar tane
pade ne vank maro hoy !!
💐🌸🙏shubh savar🙏🌸💐

ચાહવાવાળા તો મારા પણ આજે

ચાહવાવાળા તો
મારા પણ આજે ઘણા છે,
પણ મને જરૂર બસ તારી
ચાહતની છે !!

chahavavala to
mara pan aaje ghana chhe,
pan mane jarur bas tari
chahat ni chhe !!

થાકી ગયો છું હવે ઠેકાણા

થાકી ગયો છું હવે
ઠેકાણા બદલી બદલીને,
પણ ન જાણે કેમ તારી
યાદ બધે ગોતી લે છે !!

thaki gayo chhu have
thekana badali badaline,
pan na jane kem tari
yad badhe goti le chhe !!

એ જીવનભરનો સાથ તો ના

એ જીવનભરનો સાથ
તો ના આપી શક્યા મને,
પણ યાદ બનીને મને ક્યારેય
એકલો પડવા દીધો નથી !!

e jivanabhar no sath
to na aapi shakya mane,
pan yad banine mane kyarey
ekalo padava didho nathi !!

બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય "આવજો" નહીં

બેસ્ટ ફ્રેન્ડ
ક્યારેય "આવજો" નહીં કહે,
એ ફક્ત "ચાલ ફરી મળીએ"
જ કહેશે !!
💐🌺🙏શુભરાત્રી🙏🌺💐

best friend
kyarey"aavajo" nahi kahe,
e fakt"chal fari malie"
j kaheshe !!
💐🌺🙏shubharatri🙏🌺💐

આપણા નખરા એ જ વધારે

આપણા નખરા એ
જ વધારે સહન કરી શકે,
જે આપણને ખુબ વહાલ
કરતા હોય !!

aapana nakhar e
j vadhare sahan kari shake,
je aapan ne khub vahal
karata hoy !!

કેટલીક પ્રેમ કહાનીઓ એટલે જ

કેટલીક પ્રેમ કહાનીઓ
એટલે જ અધુરી રહી જાય છે,
કારણ કે આપણે દોસ્તીનો સંબંધ
ખોવા નથી માંગતા !!

ketalik prem kahanio
etale j adhuri rahi jay chhe,
karan ke aapane dostino sambandh
khova nathi mangata !!

Love Shayari Gujarati

3 years ago

કાળી ચૌદશે ચાર રસ્તા વચ્ચે

કાળી ચૌદશે
ચાર રસ્તા વચ્ચે આપણો
મોબાઈલ મૂકીએ તો,
ઘરમાંથી કકળાટ કાયમ
માટે જતો રહે !!

kali chaudashe
char rasta vachche aapano
mobile mukie to,
gharamanthi kakalat kayam
mate jato rahe !!

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.