શાયરી હૃદયનો ભાર હળવો કરવાની
શાયરી હૃદયનો ભાર
હળવો કરવાની એક તરકીબ છે,
જેને મેળવી નથી શક્તા એની
સાથે શબ્દોમાં જીવીએ છીએ !!
sayari raday no bhar
halavo karavani ek tarakib chhe,
jene melavi nathi shakta eni
sathe shabdoma jivie chhie !!
Narajagi Shayari Gujarati
2 years ago