ખબરદાર હવે જો કોઈએ, આવ
ખબરદાર
હવે જો કોઈએ,
આવ રે વરસાદ કવિતા
ગાઈ છે તો !!
khabaradar
have jo koie,
aav re varasad kavita
gai chhe to !!
Gujarati Jokes
3 years ago
નાની-નાની વાતોમાં લડે છે, પછી
નાની-નાની
વાતોમાં લડે છે,
પછી મારી જ બાહોમાં
રડે છે !!
nani-nani
vatoma lade chhe,
pachhi mari j bahoma
rade chhe !!
Narajagi Shayari Gujarati
3 years ago
મોબાઈલમાં ગુજરાતી અને અંગ્રેજી કીબોર્ડ
મોબાઈલમાં ગુજરાતી
અને અંગ્રેજી કીબોર્ડ વાપરવું,
એ બે પત્નીઓ સંભાળવા
જેવું મુશ્કેલ કામ છે !!
😂😂😂😂😂😂😂
mobile ma gujarati
ane angreji kaybord vaparavu,
e be patnio sambhalava
jevu muskel kam chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હું રાત્રે એ વિચારીને જ
હું રાત્રે એ વિચારીને
જ દૂધ નથી પીતો,
કે દૂધ પીધા પછી હું
ઘૂંઘટ કોનો ઉઠાવીશ !!
😂😂😂😂😂😂😂
hu ratre e vicharine
j dudh nathi pito,
ke dudh pidha pachhi hu
ghunghat kono uthavish !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ભીખમાં મળેલો પ્રેમ, ઝેર કરતા
ભીખમાં
મળેલો પ્રેમ,
ઝેર કરતા પણ
ઝેરીલો હોય છે !!
bhikh ma
malelo prem,
zer karata pan
zerilo hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
શક નહીં પૂરો વિશ્વાસ છે,
શક નહીં
પૂરો વિશ્વાસ છે,
કોઈ કોઈનું નથી
હોતું અહીંયા !!
sak nahi
puro vishvas chhe,
koi koinu nathi
hotu ahinya !!
Sad Shayari Gujarati
3 years ago
જેને તમારી કદર જ નથી,
જેને તમારી
કદર જ નથી,
એને તમે દુનિયા
બનાવી બેઠા છો !!
jene tamari
kadar j nathi,
ene tame duniya
banavi betha chho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જેના પર હું મરતો હતો,
જેના પર
હું મરતો હતો,
એણે જ મરવા માટે
છોડી દીધો મને !!
jena par
hu marato hato,
ene j marava mate
chhodi didho mane !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દિવસમાં એકવાર એ વ્યક્તિ સાથે
દિવસમાં એકવાર એ
વ્યક્તિ સાથે જરૂર વાત કરો,
જે આખો દિવસ તમારી સાથે
વાત કરવાની રાહ જુએ છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
divas ma ekavar e
vyakti sathe jarur vat karo,
je aakho divas tamari sathe
vat karavani rah jue chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
જિંદગી જ જેને રોજ હેરાન
જિંદગી જ જેને
રોજ હેરાન કરતી હોય,
એ વળી શું કોઈને રોઝ આપશે !!
😂😂😂😂😂😂
jindagi j jene
roj heran karati hoy,
e vali shun koine rose aapashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
