Shala Rojmel
તને ખબર નથી કે તારી

તને ખબર નથી કે તારી
સાથે વાત કરવા માટે મારે,
ઘણા કામ કાલ ઉપર છોડી
દેવા પડે છે !!

tane khabar nathi ke tari
sathe vat karava mate mare,
ghana kam kal upar chhodi
deva pade chhe !!

જ્યારે તું બીજાને મળીશ ત્યારે

જ્યારે તું બીજાને
મળીશ ત્યારે ખબર પડશે,
કે હું સારો નહિ પણ એટલો
ખરાબ પણ ન હતો !!

jyare tu bijane
malish tyare khabar padashe,
ke hu saro nahi pan etalo
kharab pan na hato !!

સંબંધ એ કોઈ પરીક્ષા તો

સંબંધ એ કોઈ
પરીક્ષા તો નથી,
તો પણ કેમ લોકો
Cheating કરે છે !!

sambandh e koi
pariksha to nathi,
to pan kem loko
cheating kare chhe !!

જો તમારા અંતરમાં શાંતિ ના

જો તમારા
અંતરમાં શાંતિ ના હોય,
તો બહાર તેની શોધ કરવાથી
કંઈ વળવાનું નથી !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

jo tamara
antar ma shanti na hoy,
to bahar teni shodh karavathi
kai valavanu nathi !!
💐🌺🙏shubh savar🙏🌺💐

એક ગમતું જણ મળ્યું જેની

એક ગમતું જણ મળ્યું
જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી કે કયા
જનમનું સગપણ મળ્યું !!

ek gamatu jan malyu
jeni sathe man malyu,
khabar pan na padi ke kaya
janam nu sagapan malyu !!

મને ત્યારે બહુ ગમે જ્યારે

મને ત્યારે બહુ ગમે
જ્યારે હું તને જોઉં,
અને એવી ખબર પડે
કે તું મને પહેલાથી જ
જોઈ રહ્યો છે !!

mane tyare bahu game
jyare hu tane jou,
ane evi khabar pade
ke tu mane pahelathi j
joi rahyo chhe !!

કારણ વગર કોઈને તમારું રહસ્ય

કારણ વગર કોઈને
તમારું રહસ્ય ના કહેશો સાહેબ,
સબંધમાં તકલીફ પડશે
ત્યારે એ તમારા વિનાશનું
કારણ થઇ શકે છે !!

karan vagar koine
tamaru rahasy na kahesho saheb,
sabandh ma takalif padashe
tyare e tamara vinash nu
karan thai shake chhe !!

Gujarati Suvichar

3 years ago

પ્રેમ છે એટલે જ અધુરો

પ્રેમ છે એટલે જ
અધુરો રહી ગયો,
બાકી હવસ હોત તો
ક્યારની પૂરી કરી
લીધી હોત !!

prem chhe etale j
adhuro rahi gayo,
baki havas hot to
kyarani puri kari
lidhi hot !!

જગત શું જાણે રાધાએ શું

જગત શું જાણે
રાધાએ શું ખોયું હશે,
છાને ખૂણે કદાચ કાનાનું
હૃદય પણ રોયું હશે !!

jagat shu jane
radhae shu khoyu hashe,
chhane khune kadach kananu
raday pan royu hashe !!

તમે જેને યાદ કરીને રડો

તમે જેને યાદ
કરીને રડો છો,
એ લોકો બીજાને ખુશ
કરવામાં વ્યસ્ત છે !!

tame jene yad
karine rado chho,
e loko bijane khush
karavama vyast chhe !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.