Shala Rojmel
બસ થોડું પેટ નાનું થઇ

બસ થોડું
પેટ નાનું થઇ જાય,
તો હું પણ હેન્ડસમ જ છું !!
😂😂😂😂😂😂

bas thodu
pet nanu thai jay,
to hu pan hendsome j chhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કોઇપણ કાર્યમાં તમારો ભાવ નિર્દોષ

કોઇપણ કાર્યમાં
તમારો ભાવ નિર્દોષ હોય,
ત્યારે ઈશ્વર હંમેશા તમારી
સાથે જ હોય છે !!

koipan kary ma
tamaro bhav nirdosh hoy,
tyare isvar hammesha tamari
sathe j hoy chhe !!

Gujarati Suvichar

3 years ago

બહુ ખરાબ છું ને હું,

બહુ ખરાબ છું ને હું,
દુવા કર કે બહુ જલ્દી હું
તારી વાઈફ બની જાઉં !!

bahu kharab chhu ne hu,
duva kar ke bahu jaldi hu
tari wife bani jau !!

એક અજીબ સુકુન હોય છે

એક અજીબ સુકુન
હોય છે એ ઊંઘમાં,
જે ખરાબ રીતે રડયા
પછી આવે છે !!

ek ajib sukun
hoy chhe e ungh ma,
je kharab rite radaya
pachhi ahve chhe !!

Sad Shayari Gujarati

3 years ago

સમય અને પ્રેમ સિવાય, મારે

સમય અને પ્રેમ સિવાય,
મારે તારી પાસેથી બીજું
કંઈ નથી જોઈતું !!

samay ane prem sivay,
mare tari pasethi biju
kai nathi joitu !!

મહાન કાર્ય કરવાનો એકમાત્ર રસ્તો

મહાન કાર્ય કરવાનો
એકમાત્ર રસ્તો એ જ છે,
તમે જે કામ કરો છો એ
કામ પ્રેમથી કરો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

mahan kary karavano
ekamatr rasto e j chhe,
tame je kam karo chho e
kam prem thi karo !!
💐🌹🌻shubh savar🌻🌹💐

પૈસા માનવ ઇતિહાસની સૌથી ખરાબ

પૈસા માનવ ઇતિહાસની
સૌથી ખરાબ શોધ છે,
પણ મનુષ્યના ચરિત્રને
પારખવાની સૌથી
વિશ્વસનીય સામગ્રી છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

paisa manav itihas ni
sauthi kharab shodh chhe,
pan manushy na charitr ne
parakhavani sauthi
visvasaniy samagri chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐

તાજમેહલ બંધાવવાની કંઈ જરૂર નથી,

તાજમેહલ
બંધાવવાની
કંઈ જરૂર નથી,
બસ માન, સમ્માન
અને કદર કરો !!

tajamehal
bandhavavani
kai jarur nathi,
bas man, samman
ane kadar karo !!

Love Shayari Gujarati

3 years ago

તારા પછી હું જેનો હોઈશ,

તારા પછી
હું જેનો હોઈશ,
એનું નામ મજબૂરી હશે !!

tara pachhi
hu jeno hoish,
enu nam majaburi hashe !!

મારા ચાલતા શ્વાસનું વેન્ટીલેટર છે

મારા ચાલતા
શ્વાસનું વેન્ટીલેટર છે તું,
બીજીવાર ના પૂછતી કે
મારી કોણ છે તું !!

mara chalata
shvas nu ventilator chhe tu,
bijivar na puchhati ke
mari kon chhe tu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.