
મારી આંખોમાં બીજી કોઈ ખામી
મારી આંખોમાં
બીજી કોઈ ખામી નથી,
બસ તારા સિવાય બધું
ઝાંખું દેખાય છે !!
mari aankhoma
biji koi khami nathi,
bas tara sivay badhu
zankhu dekhay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
યાદશક્તિ ઓછી હોવી એ કોઈ
યાદશક્તિ ઓછી હોવી
એ કોઈ ખરાબ વાત નથી,
બહુ બેચેન રહે છે એ
લોકો જેમને બધી વાત
યાદ રહે છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹
yadshakti ochhi hovi
e koi kharab vat nathi,
bahu bechen rahe chhe e
loko jemane badhi vat
yad rahe chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹
Good Morning Quotes Gujarati
2 years ago
પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત
પોતાના ઘરમાં જેનું
હસીને સ્વાગત થાય છે,
એ જગતનો સૌથી સુખી
માણસ છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
potana ghar ma jenu
hasine svagat thay chhe,
e jagat no sauthi sukhi
manas chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
2 years ago
તમને ડૂબાડવા આ દુનિયામાં એવા
તમને ડૂબાડવા
આ દુનિયામાં એવા ઘણા
માણસો બેઠા હશે,
જેને તમે પોતે જ તરતા
શીખવાડ્યું હશે !!
tamane dubadava
duniyama eva ghana
manaso betha hashe,
jene tame pote j tarata
shikhavadyu hashe !!
Life Quotes Gujarati
2 years ago
તારો સાથ અને પેહલો વરસાદ,
તારો સાથ
અને પેહલો વરસાદ,
આનાથી વિશેષ બીજું
શું હોય ખાસ !!
☔️☔️☔️☔️☔️☔️☔️
taro sath
ane pehalo varasad,
aanathi vishesh biju
shu hoy khas !!
☔️☔️☔️☔️☔️☔️☔️
Romantic Shayari Gujarati
2 years ago
મારો પાપનો ઘડો એટલા માટે
મારો પાપનો ઘડો
એટલા માટે નથી ભરતો કે,
ઘડામાં નીચે કાણું કરવાનું
પાપ પણ મેજ કર્યું છે !!
😂😂😂😂😂😂😂😂
maro pap no ghado
etala mate nathi bharato ke,
ghadama niche kanu karavanu
pap pan mej karyu chhe !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
જે થઈ ગયું તે ભૂલી
જે થઈ ગયું
તે ભૂલી જાઓ,
જે કરવાનું છે તેની
તૈયારી કરો !!
🌻🌸🙏શુભ સવાર🙏🌸🌻
je thai gayu
te bhuli jao,
je karavanu chhe teni
taiyari karo !!
🌻🌸🙏shubh savar🙏🌸🌻
Good Morning Quotes Gujarati
2 years ago
ટીકા માં રહેલું સત્ય અને
ટીકા માં રહેલું સત્ય
અને પ્રશંસા માં રહેલું જુઠ જો,
માણસને સમજાય તો ઈતિહાસ
કાંઈક અલગ રચાય !!
tika ma rahelu saty
ane prashansa ma rahelu juth jo,
manas ne samajay to itihas
kaik alag rachay !!
Gujarati Suvichar
2 years ago
સર :- દુનિયામાં સૌથી નાના
સર :- દુનિયામાં સૌથી નાના
માં નાની વસ્તુ કઈ છે..?
ભૂરો :- મારા ફ્રેન્ડનું દિમાગ !!
😜😜😜😜😜😜
sar:- duniyama sauthi nana
ma nani vastu kai chhe..?
bhuro:- mara friend nu dimag !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
2 years ago
પુસ્તકો સમય નાં વિશાળ સાગરમાં
પુસ્તકો સમય
નાં વિશાળ સાગરમાં
ઉભી કરવામાં આવેલી
દીવાદાંડી સમાન છે !!
pustako samay
na vishal sagar ma
ubhi karavama aaveli
divadandi saman chhe !!
Gujarati Suvichar
2 years ago