બહુ નસીબદાર છું હું, કેમ
બહુ નસીબદાર છું હું,
કેમ કે એના નસીબમાં હું નથી !!
bahu nasibadar chhu hu,
kem ke ena nasib ma hu nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ખબર નથી તું મને યાદ
ખબર નથી તું
મને યાદ કરે છે કે નહીં,
પણ મારો દિવસ તને યાદ
કર્યા વિના પૂરો થતો નથી !!
khabar nathi tu
mane yad kare chhe ke nahi,
pan maro divas tane yad
karya vina puro thato nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
સ્મિત ભલે ખોટું હશે, પણ
સ્મિત ભલે ખોટું હશે,
પણ સેલ્ફીએ બધાને
હસતા શીખવાડી દીધું !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
smit bhale khotu hashe,
pan selfee e badhane
hasata shikhavadi didhu !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
વાંક લોકોનો નથી કે એ
વાંક લોકોનો
નથી કે એ કડવા છે,
સાલી આપણે અપેક્ષા
જ મીઠાશની રાખી છે !!
vank lokono
nathi ke e kadava chhe,
sali aapane apeksha
j mithash ni rakhi chhe !!
Sad Shayari Gujarati
3 years ago
નેટ વિના પણ નજીક હતા,
નેટ વિના
પણ નજીક હતા,
એ સંબંધ કેવા સાહજિક હતા,
વિશ કર્યા વિના પણ વ્યવહાર
સાચા હતા !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
net vina
pan najik hata,
e sambandh keva sahajik hata,
vish karya vina pan vyavahar
sacha hata !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
સરસ છે કહીને અટકે નહીં,
સરસ છે
કહીને અટકે નહીં,
ને અમારે શું કહીને છટકે નહીં,
બસ એ જ સાચો સ્નેહી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
saras chhe
kahine atake nahi,
ne amare shu kahine chhatake nahi,
bas e j sacho snehi !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
જો ઘરવાળી સાડીનો પાલવ વાળે
જો ઘરવાળી સાડીનો
પાલવ વાળે તો સમજવું,
કે કાં તો ઘરકામ પતાવશે
કાં તો ઘરવાળાને !!
😝😝😝😝😝😝
jo gharavali sadino
palav vale to samajavu,
ke ka to gharakam patavashe
ka to gharavalane !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
પત્ની હંમેશા બે-ત્રણ વર્ષ મોટી
પત્ની હંમેશા
બે-ત્રણ વર્ષ મોટી ગોતવી,
એટલે ખીજાય તો એવું લાગે કે
વડીલ ખીજાયા છે !!
😂😂😂😂😂😂
patni hammesha
be-tran varsh moti gotavi,
etale khijay to evu lage ke
vadil khijaya chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બધું મેળવવાની આ દોડમાં, જીવનને
બધું મેળવવાની
આ દોડમાં,
જીવનને માણવાનું
ના ભૂલતા !!
badhu melavavani
dod ma,
jivan ne manavanu
na bhulata !!
Life Quotes Gujarati
3 years ago
નસીબમાં લખેલું હશે તો મળી
નસીબમાં લખેલું
હશે તો મળી જશે,
ક્યારે અને કેવી રીતે એ
તો ભગવાન જાણે છે !!
nasib ma lakhelu
hashe to mali jashe,
kyare ane kevi rite e
to bhagavan jane chhe !!
Life Quotes Gujarati
3 years ago
