
નફરત કરતા કરતા, પોતાને જ
નફરત કરતા કરતા,
પોતાને જ પ્રેમ કરતા
શીખી લીધું અમે !!
nafarat karata karata,
potane j prem karata
shikhi lidhu ame !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પહેલા રિસાઈ જાય અને પછી
પહેલા રિસાઈ જાય
અને પછી માની પણ જાય છે,
ઓયે પાગલ તારી આ અદા પર
તો દિલ હારી જ જાય છે !!
pahela risai jay
ane pachhi mani pan jay chhe,
oye pagal tari aa ada par
to dil hari j jay chhe !!
Romantic Shayari Gujarati
2 years ago
હું તો ઈચ્છું છું કે
હું તો ઈચ્છું છું કે
તું હંમેશા મારી સાથે,
મારા બેડમાં જ હોય !!
hu to ichchhu chhu ke
tu hammesha mari sathe,
mara bed ma j hoy !!
Romantic Shayari Gujarati
2 years ago
વધારે બીજું કંઈ નથી જોઈતું
વધારે બીજું
કંઈ નથી જોઈતું મારે,
બસ તારા Baby નો Dady
બનવું છે મારે !!
vadhare biju
kai nathi joitu mare,
bas tara baby no dady
banavu chhe mare !!
Romantic Shayari Gujarati
2 years ago
રાત થઈને ફરી યાદ આવી,
રાત થઈને
ફરી યાદ આવી,
કેમ કરી થશે આ સવાર
બસ એ જ ફરિયાદ આવી !!
rat thaine
fari yad aavi,
kem kari thashe aa savar
bas e j fariyad aavi !!
Miss You Shayari Gujarati
2 years ago
મારો બાબુ ખોવાઈ ગયો છે,
મારો બાબુ
ખોવાઈ ગયો છે,
જેને મળે એ પોતાની
પાસે રાખી લેજો,
મારે નથી જોઈતો હવે !!
😂😂😂😂😂😂
maro babu
khovai gayo chhe,
jene male e potani
pase rakhi lejo,
mare nathi joito have !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago
ચાલે છે ને મારા વગર,
ચાલે છે ને મારા વગર,
વાક્ય ભલે સાવ નાનું છે,
પણ તકલીફ ઘણી
આપી જાય છે !!
chale chhe ne mara vagar,
vaky bhale sav nanu chhe,
pan takalif ghani
aapi jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
રડાવી લે જેટલો રડાવવો હોય,
રડાવી લે
જેટલો રડાવવો હોય,
ભૂલ તારી નહીં મેં કરેલા
પ્રેમની છે !!
radavi le
jetalo radavavo hoy,
bhul tari nahi me karela
prem ni chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આખો દિવસ પોતાને વ્યસ્ત રાખવાની
આખો દિવસ
પોતાને વ્યસ્ત રાખવાની
કળા પણ ટ્રાય કરી લીધી,
તો પણ તું યાદ આવે છે !!
aakho divas
potane vyast rakhavani
kala pan tray kari lidhi,
to pan tu yad aave chhe !!
Miss You Shayari Gujarati
2 years ago
પહેલા મારા નખરા તો સહન
પહેલા મારા
નખરા તો સહન કર,
પછી કહેજે કે તું મને
ગમે છે !!
pahela mara
nakhara to sahan kar,
pachi kaheje ke tu mane
game chhe !!
Romantic Shayari Gujarati
2 years ago