Teen Patti Master Download
જિંદગી તમને એ નથી આપતી

જિંદગી તમને એ નથી
આપતી જે તમારે જોઈએ છે,
પણ જિંદગી તમને એ આપે છે
જેને તમે લાયક છો !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻

jindagi tamane e nathi
aapati je tamare joie chhe,
pan jindagi tamane e aape chhe
jene tame layak chho !!
🌻💐🌹shubh savar🌹💐🌻

જેને લેટ ગો કરતા આવડે

જેને લેટ ગો
કરતા આવડે એ મુર્ખ નહીં
પણ બુદ્ધિશાળી છે,
કેમ કે એ 5 પૈસાનું અભિમાન
મુકીને કરોડોનો સંબંધ
ખરીદી લે છે !!

jene let go
karata aavade e murkh nahi
pan buddhishali chhe,
kem ke e 5 paisanu abhiman
mukine karodono sambandh
kharidi le chhe !!

Life Quotes Gujarati

2 years ago

હાથ લગાડશો તો ડરી જશે

હાથ લગાડશો
તો ડરી જશે ને બહાર
કાઢશો તો મરી જશે,
વિચાર્યું પણ નહોતું કે આ
પંક્તિઓ માછલીથી દીકરી
સુધી પહોંચી જશે !!

hath lagadasho
to dari jashe ne bahar
kadhasho to mari jashe,
vicharyu pan nahotu ke aa
panktio machalithi dikari
sudhi pahochi jashe !!

Sad Shayari Gujarati

2 years ago

એ મારી દુનિયા હતો, હવે

એ મારી દુનિયા હતો,
હવે તમે જાણો જ છો કે
આ દુનિયા કેવી છે !!
😂😂😂😂😂

e mari duniya hato,
have tame jano j chho ke
aa duniya kevi chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

તારા નખરા ભલે હજાર છે,

તારા નખરા
ભલે હજાર છે,
પણ હું એ ઉપાડવા
માટે તૈયાર છું !!

tara nakhara
bhale hajar chhe,
pan hu e upadava
mate taiyar chhu !!

કોઈના પર વધારે પડતો વિશ્વાસ

કોઈના પર વધારે
પડતો વિશ્વાસ કરવો,
એ આપણા માટે
હાનીકારક હોય છે !!

koin par vadhare
padato vishvas karavo,
e aapana mate
hanikarak hoy chhe !!

Gujarati Suvichar

2 years ago

Flight Mode નું સાચું કામ,

Flight Mode
નું સાચું કામ,
તો Network Refresh
કરવાનું છે !!
😂😂😂😂😂😂

flight mode
nu sachu kam,
to network refresh
karavanu chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

2 years ago

કોઇવાર તારો ગુસ્સો અને EGO

કોઇવાર તારો ગુસ્સો
અને EGO બાજુમાં મુકીને મારી
સાથે પ્રેમથી વાત કરીને જોજે,
બની શકે કદાચ તને ફરી
ગમવા લાગુ !!

koivar taro gusso
ane ego bajuma mukine mari
sathe prem thi vat karine joje,
bani shake kadach tane fari
gamava lagu !!

આ દુનિયા પારકી છે, બસ

આ દુનિયા પારકી છે,
બસ તમે એક પોતાના છો !!

aa duniy paraki chhe,
bas tame ek potana chho !!

જેને પામવાનું સહેલું નથી હોતું,

જેને પામવાનું
સહેલું નથી હોતું,
એ તરફ દીવાનગી
વધતી જાય છે !!

jene pamavanu
sahelu nathi hotu,
e taraf divanagi
vadhati jay chhe !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Gujarati Shayari

We have 27365 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.