ઉમ્રભર માટે કેદ કરી લે
ઉમ્રભર માટે કેદ કરી લે
મને તારા દિલમાં દીકુ,
કહું તો છું તારી સાથે કરેલો
પ્રેમનો ગુનો કબુલ છે મને !!
umrabhar mate ked kari le
mane tara dil ma diku,
kahu to chhu tari sathe karelo
prem no guno kabul chhe mane !!
Romantic Shayari Gujarati
3 years ago
જીવનમાં નસીબના ભરોસે બેસી રહેવું
જીવનમાં નસીબના
ભરોસે બેસી રહેવું એ,
કાયરતાની સૌથી મોટી
નિશાની છે !!
jivan ma nasib na
bharose besi rahevu e,
kayaratani sauthi moti
nishani chhe !!
Gujarati Suvichar
3 years ago
તારી યાદોમાં નથી જીવવું મારે,
તારી યાદોમાં
નથી જીવવું મારે,
તારી સાથે જીવવું છે મારે !!
tari yadoma
nathi jivavu mare,
tari sathe jivavu chhe mare !!
Miss You Shayari Gujarati
3 years ago
આ દુનિયા ખરાબ નથી સાહેબ,
આ દુનિયા
ખરાબ નથી સાહેબ,
બસ લોકો હરામી હોય છે !!
😂😂😂😂😂
aa duniya
kharab nathi saheb,
bas loko harami hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નાનકડી મારી ભૂલ પર આમ
નાનકડી મારી ભૂલ
પર આમ ગુસ્સો ન કર,
દિલ આપણું એક છે એમાં
આમ હિસ્સો ન કર !!
nanakadi mari bhul
par aam gusso na kar,
dil aapanu ek chhe ema
aam hisso na kar !!
Narajagi Shayari Gujarati
3 years ago
પ્રેમ તો થઇ જાય છે,
પ્રેમ તો થઇ જાય છે,
કરવી તો બસ નફરત પડે છે !!
prem to thai jay chhe,
karavi to bas nafarat pade chhe !!
Love Shayari Gujarati
3 years ago
એકાંતને મારા ખંડેર ના કહો
એકાંતને મારા
ખંડેર ના કહો સાહેબ,
કોઈની યાદમાં બનેલો
એ મહેલ છે !!
ekantane mara
khander na kaho saheb,
koini yad ma banelo
e mahel chhe !!
Breakup Shayari Gujarati
3 years ago
કેટલું સરળ છે ઈશ્વરને માનવું,
કેટલું સરળ છે
ઈશ્વરને માનવું,
પરંતુ કેટલું મુશ્કેલ છે
ઈશ્વરનું માનવું !!
ketalu saral chhe
ishvar ne manavu,
parantu ketalu muskel chhe
ishvar nu manavu !!
Gujarati Suvichar
3 years ago
જિંદગીની કસોટીના કોઈ ગુણાંક ક્યાં
જિંદગીની કસોટીના
કોઈ ગુણાંક ક્યાં હોય
છે સાહેબ,
કોઈ દિલથી તમને યાદ
કરે તો સમજી લેજો કે
પાસ થઇ ગયા !!
jindagini kasotina
koi gunank kya hoy
chhe saheb,
koi dil thi tamane yad
kare to samaji lejo ke
pas thai gaya !!
Life Quotes Gujarati
3 years ago
લાગણીની કોઈ પાસે અપેક્ષા ના
લાગણીની કોઈ પાસે
અપેક્ષા ના રાખવી સાહેબ,
દુનિયા ફક્ત સલાહ આપે
છે સાથ નહીં !!
laganini koi pase
apeksha na rakhavi saheb,
duniya fakt salah ape
chhe sath nahi !!
Sad Shayari Gujarati
3 years ago
