મનની વાત સીધેસીધી કહી દેવી
મનની વાત
સીધેસીધી કહી દેવી જોઈએ,
કેમ કે કહેવાથી નિર્ણય આવશે
ને ના કહેવાથી અંત !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
man ni vat
sidhesidhi kahi devi joie,
kem ke kahevathi nirnay aavashe
ne na kahevathi ant !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
આપણે શું કરવું અને શું
આપણે શું કરવું
અને શું ના કરવું એની,
આપણા સિવાય બધાને
ખબર હોય છે !!
😂😂😂😂😂😂😂
aapane shu karavu
ane shu na karavu eni,
aapana sivay badhane
khabar hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
તું એટલે સવારની મીઠી મધુર
તું એટલે સવારની
મીઠી મધુર નીંદને,
છંછેડી જતું એક
મીઠું સંભારણું !!
tu etale savar ni
mithi madhur nind ne,
chhanchhedi jatu ek
mithu sambharanu !!
Miss You Shayari Gujarati
3 years ago
બધું જાણવું જરૂરી નથી હોતું
બધું જાણવું જરૂરી
નથી હોતું સંબંધમાં,
કેટલીક વાતો એવી હોય
છે જે આપણે સમજી
લેવી પડે છે !!
badhu janavu jaruri
nathi hotu sambandh ma,
ketalik vato evi hoy
chhe je aapane samaji
levi pade chhe !!
Sambandh Status Gujarati
3 years ago
હું તારો ને તું મારી,
હું તારો ને તું મારી,
બેના સરવાળામાં ચાલ
આપણે એક થઇ જઈએ !!
hu taro ne tu mari,
bena saravalama chal
aapane ek thai jaie !!
Romantic Shayari Gujarati
3 years ago
કેવી રીતે સાબિત કરવું કે
કેવી રીતે સાબિત
કરવું કે આપણે સાચા છીએ.
લાગણીઓ કોઈને સમજાતી
નથી અને અભિનય આપણને
આવડતો નથી !!
kevi rite sabit
karavu ke aapane sacha chhie.
laganio koine samajati
nathi ane abhinay aapanane
aavadato nathi !!
Sad Shayari Gujarati
3 years ago
તું દુર છે એટલે જ
તું દુર છે
એટલે જ તો મજબુર છું,
બાકી તારી એક Kiss નો તો
પૂરે પૂરો હકદાર છું !!
tu dur chhe
etale j to majabur chhu,
baki tari ek kiss no to
pure puro hakadar chhu !!
Romantic Shayari Gujarati
3 years ago
તારી યાદ એટલે કાચના ટુકડા,
તારી યાદ
એટલે કાચના ટુકડા,
અને મારો પ્રેમ એટલે
ખુલ્લા પગ !!
tari yad
etale kach na tukada,
ane maro prem etale
khulla pag !!
Miss You Shayari Gujarati
3 years ago
કાશ પ્રેમમાં પણ કોઈ 31
કાશ પ્રેમમાં
પણ કોઈ 31 માર્ચ હોત,
તો તારી પાસેથી પણ અત્યાર
સુધીનો બધો જ હિસાબ
માંગી લેત !!
kash prem ma
pan koi 31 march hot,
to tari pasethi pan atyar
sudhino badho j hisab
mangi let !!
Love Shayari Gujarati
3 years ago
સાંભળ ઓ પાગલ દિલ, એવું
સાંભળ ઓ પાગલ દિલ,
એવું જરૂરી તો નથી કે જેને
તું ચાહે એ પણ તને ચાહે !!
sambhal o pagal dil,
evu jaruri to nathi ke jene
tu chahe e pan tane chahe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
