
એકાંતને મારા ખંડેર ના કહો
એકાંતને મારા
ખંડેર ના કહો સાહેબ,
કોઈની યાદમાં બનેલો
એ મહેલ છે !!
ekantane mara
khander na kaho saheb,
koini yad ma banelo
e mahel chhe !!
Breakup Shayari Gujarati
2 years ago
કેટલું સરળ છે ઈશ્વરને માનવું,
કેટલું સરળ છે
ઈશ્વરને માનવું,
પરંતુ કેટલું મુશ્કેલ છે
ઈશ્વરનું માનવું !!
ketalu saral chhe
ishvar ne manavu,
parantu ketalu muskel chhe
ishvar nu manavu !!
Gujarati Suvichar
2 years ago
જિંદગીની કસોટીના કોઈ ગુણાંક ક્યાં
જિંદગીની કસોટીના
કોઈ ગુણાંક ક્યાં હોય
છે સાહેબ,
કોઈ દિલથી તમને યાદ
કરે તો સમજી લેજો કે
પાસ થઇ ગયા !!
jindagini kasotina
koi gunank kya hoy
chhe saheb,
koi dil thi tamane yad
kare to samaji lejo ke
pas thai gaya !!
Life Quotes Gujarati
2 years ago
લાગણીની કોઈ પાસે અપેક્ષા ના
લાગણીની કોઈ પાસે
અપેક્ષા ના રાખવી સાહેબ,
દુનિયા ફક્ત સલાહ આપે
છે સાથ નહીં !!
laganini koi pase
apeksha na rakhavi saheb,
duniya fakt salah ape
chhe sath nahi !!
Sad Shayari Gujarati
2 years ago
તને ગમે કે ન ગમે
તને ગમે કે ન ગમે પણ
હું તો હંમેશા કહેવાનો,
તું ભલેને કાઢી મુકે પણ હું તો
તારા દિલમાં જ રહેવાનો !!
tane game ke na game pan
hu to hammesha kahevano,
tu bhalene kadhi muke pan hu to
tara dil ma j rahevano !!
Romantic Shayari Gujarati
2 years ago
એ ખુશી બીજે ક્યાંય નહીં
એ ખુશી બીજે
ક્યાંય નહીં મળે સાહેબ,
જે ખુશી માં-બાપને ખુશ
જોઇને મળે છે !!
e khushi bije
kyany nahi male saheb,
je khushi ma-bap ne khush
joine male chhe !!
Life Quotes Gujarati
2 years ago
તને શું એમ લાગે છે
તને શું એમ લાગે છે કે
તું રહી શકીશ મારા વગર,
એ પાગલ ! એક સાંજ તો કાઢી
બતાવ મારી યાદ વગર !!
tane shu em lage chhe ke
tu rahi shakish mara vagar,
e pagal! ek sanj to kadhi
batav mari yad vagar !!
Romantic Shayari Gujarati
2 years ago
જિંદગી આપે તો બસ એટલી
જિંદગી આપે તો બસ
એટલી જ આપજે એ ખુદા,
ના મરું એનાથી પહેલા
અને ના જીવું એના પછી.
jindagi aape to bas
etali j aapaje e khuda,
na maru enathi pahela
ane na jivu ena pachhi.
Romantic Shayari Gujarati
2 years ago
તકલીફો હંમેશા, એક નવો માર્ગ
તકલીફો હંમેશા,
એક નવો માર્ગ બતાવવા
જ આવતી હોય છે !!
takalifo hammesha,
ek navo marg batavava
j aavati hoy chhe !!
Gujarati Suvichar
2 years ago
બદનામ તો પેટ્રોલ થઇ ગયું,
બદનામ તો
પેટ્રોલ થઇ ગયું,
ભાવ તમારા પણ
ક્યાં ઓછા છે !!
😂😂😂😂😂😂
badanam to
petrol thai gayu,
bhav tamara pan
kya ochha chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago