તું આપી દે મને સાથ
તું આપી
દે મને સાથ પછી
ભલે ગમે તે હોય વાત,
તું એકવાર પકડી લે મારો
હાથ ભલે પછી થાવું પડે
નાતની બહાર !!
tu aapi
de mane sath pachhi
bhale game te hoy vat,
tu ekavar pakadi le maro
hath bhale pachhi thavu pade
nat ni bahar !!
Romantic Shayari Gujarati
3 years ago
કામયાબ થવા માટે મહેનત જરૂરી
કામયાબ થવા
માટે મહેનત જરૂરી છે,
બાકી કિસ્મત તો જુગારમાં
અજમાવવામા આવે છે !!
kamayab thava
mate mahenat jaruri chhe,
baki kismat to jugar ma
ajamavavama aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
ક્યાંક તો કોઈને મારી જરૂર
ક્યાંક તો કોઈને
મારી જરૂર હશે,
એટલેજ મને બનાવાની
એણે મેહનત કરી હશે !!
kyank to koine
mari jarur hashe,
etalej mane banavani
ene mehanat kari hashe !!
Narajagi Shayari Gujarati
3 years ago
જો કોઈ તમને કારણ વગર
જો કોઈ તમને
કારણ વગર નફરત કરે છે,
તો એને કોઈ સારું કારણ
પણ આપી જ દો !!
😂😂😂😂😂😂
jo koi tamane
karan vagar nafarat kare chhe,
to ene koi saru karan
pan aapi j do !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મનમાં ખુશીઓનું મોજું ફરી વળે,
મનમાં ખુશીઓનું
મોજું ફરી વળે,
રસ્તામાં ક્યારેક
સામે જો તું મળે !!
man ma khushionu
moju fari vale,
rastama kyarek
same jo tu male !!
Romantic Shayari Gujarati
3 years ago
ઉફ્ફ ! તારા હોઠ જેવા રંગનો
ઉફ્ફ ! તારા હોઠ
જેવા રંગનો આ તારો ડ્રેસ,
તું મને હાર્ટએટેક કરાવીને
જ રહીશ કે શું !!
😘😘😘😘😘😘
uphf! tara hoth
jeva rang no aa taro dress,
tu mane heart atteck karavine
j rahish ke shu !!
😘😘😘😘😘😘
Romantic Shayari Gujarati
3 years ago
ભલે રૂપિયા નથી મારી પાસે,
ભલે રૂપિયા
નથી મારી પાસે,
પણ તારો પ્રેમ મેળવીને
હું અમીર થઇ ગયો !!
bhale rupiya
nathi mari pase,
pan taro prem melavine
hu amir thai gayo !!
Romantic Shayari Gujarati
3 years ago
આપણું સેટિંગ થઇ ગયું, કાલે
આપણું સેટિંગ થઇ ગયું,
કાલે એવું સપનું આવ્યું બોલો !!
😂😂😂😂😂
aapanu setting thai gayu,
kale evu sapanu aavyu bolo !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
અમે તમને જોઇને સમય ભૂલી
અમે તમને
જોઇને સમય ભૂલી ગયા,
પણ તમે સમય જોઇને
અમને ભૂલી ગયા !!
ame tamane
joine samay bhuli gaya,
pan tame samay joine
amane bhuli gaya !!
Sad Shayari Gujarati
3 years ago
જેટલા દિવસ આજકાલ રિલેશનશિપ ચાલે
જેટલા દિવસ
આજકાલ રિલેશનશિપ ચાલે છે,
એનાથી વધારે તો મારા ભાઈબંધોને
નાહ્યા વગર ચાલી જાય છે !!
😝😝😝😝😝
jetala divas
aajakal reletionship chale chhe,
enathi vadhare to mara bhaibandhone
nahya vagar chali jay chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
