તું આપી દે મને સાથ
તું આપી
દે મને સાથ પછી
ભલે ગમે તે હોય વાત,
તું એકવાર પકડી લે મારો
હાથ ભલે પછી થાવું પડે
નાતની બહાર !!
tu aapi
de mane sath pachhi
bhale game te hoy vat,
tu ekavar pakadi le maro
hath bhale pachhi thavu pade
nat ni bahar !!
Romantic Shayari Gujarati
2 years ago