બની શકે તો તું જ
બની શકે તો
તું જ રોકાઈ જા,
નહીં તો મને પણ
સાથે લઇ જા !!
bani shake to
tu j rokai ja,
nahi to mane pan
sathe lai ja !!
Romantic Shayari Gujarati
3 years ago
નામથી બોલાવવા વાળા તો ઘણા
નામથી બોલાવવા
વાળા તો ઘણા છે,
પણ તું કહીને બોલાવવા
વાળી તું એક જ છે !!
nam thi bolavava
vala to ghana chhe,
pan tu kahine bolavava
vali tu ek j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
કેવી રીતે રહું છું હું
કેવી રીતે
રહું છું હું તારા વગર,
એ તને ક્યારેય નહીં
સમજાય !!
kevi rite
rahu chhu hu tara vagar,
e tane kyarey nahi
samajay !!
Breakup Shayari Gujarati
3 years ago
ભૂલ ખાલી એટલી જ છે
ભૂલ ખાલી
એટલી જ છે મારી,
તારા ઇનકાર પછી પણ
તને પ્રેમ કરું છું !!
bhul khali
etali j chhe mari,
tara inakar pachhi pan
tane prem karu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આમ તો ઘણું બધું છે
આમ તો ઘણું બધું છે
જિંદગીમાં પણ હું અટવાયો છું,
બસ તારા એક મેસેજના
રીપ્લાઈમાં !!
aam to ghanu badhu chhe
jindagima pan hu atavayo chhu,
bas tara ek message na
reply ma !!
Romantic Shayari Gujarati
3 years ago
ઓય દીકું એક વાત કહું,
ઓય દીકું એક વાત કહું,
તારી સાથે છુપી છુપી વાતો
કરવામાં મજા પડે છે !!
oy diku ek vat kahu,
tari sathe chhupi chhupi vato
karavama maja pade chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
મારું માનો તો એકલા રહેજો,
મારું માનો
તો એકલા રહેજો,
પણ કોઈનો ટાઈમપાસ
ના બનતા !!
maru mano
to ekala rahejo,
pan koino timepass
na banata !!
Life Quotes Gujarati
3 years ago
માંગીને મળી જતો હોત જો
માંગીને મળી
જતો હોત જો પ્રેમ,
તો આ દુનિયામાં કોઈ
એકલું ના હોત મારી જેમ !!
mangine mali
jato hot jo prem,
to aa duniyama koi
ekalu na hot mari jem !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તારી મોહબ્બતે મને એવી નિખારી
તારી મોહબ્બતે
મને એવી નિખારી છે,
અરીસો પણ કહે છે કે તને
મારી જરૂર શું છે !!
😜😜😜😜😜
tari mohabbate
mane evi nikhari chhe,
ariso pan kahe chhe ke tane
mari jarur shu chhe !!
😜😜😜😜😜
Love Shayari Gujarati
3 years ago
હું તને આ જન્મમાં પામી
હું તને આ જન્મમાં
પામી શકું એ શક્ય નથી,
તો હું તને આવતા જન્મ સુધી
ભૂલી શકું એ પણ શક્ય નથી !!
hu tane aa janm ma
pami shaku e shaky nathi,
to hu tane aavata janm sudhi
bhuli shaku e pan shaky nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
