Shala Rojmel
હું એટલે તારા કાલ્પનિક પ્રેમનો,

હું એટલે તારા
કાલ્પનિક પ્રેમનો,
વાસ્તવિક પ્રેમી !!

hu etale tara
kalpanik prem no,
vastavik premi !!

Love Shayari Gujarati

3 years ago

અમે ધારી નહોતી એવી અણધારી

અમે ધારી નહોતી
એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ આખરે
ચોટ ગોઝારી કરી લીધી !!

ame dhari nahoti
evi anadhari kari lidhi,
ajani aankhadie aakhare
chot gozari kari lidhi !!

એકબીજા સાથે નાની નાની વાતો

એકબીજા સાથે નાની નાની
વાતો પણ Share કરો,
પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય !!

ekabij sathe nani nani
vato pan share karo,
prem kyarey ochho nahi thay !!

Love Shayari Gujarati

3 years ago

ખુશી તો ક્યાં રહી છે

ખુશી તો ક્યાં રહી છે
હવે એકબીજાને મળવાની,
સામે આવે છે ત્યારે હસીને
બસ સંબંધ સચવાય છે !!

khushi to kya rahi chhe
have ekabijane malavani,
same aave chhe tyare hasine
bas sambandh sachavay chhe !!

એ સંબંધ જ શું કામનો

એ સંબંધ જ શું કામનો
જેમાં તમે બંધન અનુભવો,
ક્યારેય કોઈના પર રોકટોક
મૂકી સાથે ના રહી શકાય !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

e sambandh j shu kam no
jema tame bandhan anubhavo,
kyarey koina par rokatok
muki sathe na rahi shakay !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

સારી વ્યક્તિ પસંદ નહીં કરો

સારી વ્યક્તિ પસંદ
નહીં કરો તો ચાલશે,
પરંતુ એવી વ્યક્તિને પસંદ
કરો જે તમને વધુ સારી
વ્યક્તિ બનાવે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

sari vyakti pasand
nahi karo to chalashe,
parantu evi vyaktine pasand
karo je tamane vadhu sari
vyakti banave !!
🌺💐🙏shubh savar🙏💐🌺

બધું મગજ યાદ રાખે છે

બધું મગજ યાદ રાખે છે
એ માન્યતા ખોટી છે,
કેટલીક વાતો દિલ પણ
યાદ રાખે છે !!

badhu magaj yad rakhe chhe
e manyata khoti chhe,
ketalik vato dil pan
yad rakhe chhe !!

Time Pass જ કરવો હતો

Time Pass જ કરવો
હતો તો મને કહેવું હતું ને,
હું તને Video Game
લઇ આપત !!

time pass j karavo
hato to mane kahevu hatu ne,
hu tane video game
lai apat !!

ગમે તેટલી મહેનત કરી લો,

ગમે તેટલી મહેનત કરી લો,
છોકરી તો એ જ પટાવવાનો
જેને તમે "બાયલો" કહો છો !!
😂😂😂😂😂

game tetali mahenat kari lo,
chhokari to e j patavavano
jene tame"bayalo" kaho chho !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઓ પાગલ મને પણ પ્રપોઝ

ઓ પાગલ
મને પણ પ્રપોઝ કરને,
હું ક્યાં કોઈ આતંકવાદી છું !!

o pagal
mane pan prapose kar ne,
hu kya koi aatankavadi chhu !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.