તને ગળે લગાડી તો એક
તને ગળે લગાડી તો
એક જ અહેસાસ થયો મને,
કે જાણે મારી દુનિયા તારા
શરીરમાં સમેટાઈ ગઈ !!
tane gale lagadi to
ek j ahesas thayo mane,
ke jane mari duniya tara
sharir ma sametai gai !!
Romantic Shayari Gujarati
3 years ago
અમુક દોસ્ત એવી લુચ્ચી હોય
અમુક દોસ્ત
એવી લુચ્ચી હોય છે,
કે મળીને ધોઈ નાખવાનું
જ મન થાય !!
amuk dost
evi luchchi hoy chhe,
ke maline dhoi nakhavanu
j man thay !!
Dosti Shayari Gujarati
3 years ago
જિંદગી રોજ મને શીખવે કે
જિંદગી રોજ મને
શીખવે કે જીવતા શીખ,
એક સાંધતા તેર તુટશે
પણ સીવતા શીખ !!
jindagi roj mane
shikhave ke jivata shikh,
ek sandhata ter tutashe
pan sivata shikh !!
Life Quotes Gujarati
3 years ago
પ્રેમની જરૂરીયાત તો બધાને હોય
પ્રેમની જરૂરીયાત
તો બધાને હોય છે,
પણ પ્રેમની કદર માત્ર
કોઈક ને જ હોય છે !!
prem ni jaruriyat
to badhane hoy chhe,
pan prem ni kadar matr
koik ne j hoy chhe !!
Love Shayari Gujarati
3 years ago
સ્વપ્નના સુખચેન જોઇ એમ લાગે
સ્વપ્નના સુખચેન
જોઇ એમ લાગે છે મને,
જિંદગી એક રાત પૂરતી
હોત તો સારું હતું !!
svapn na sukhachen
joi em lage chhe mane,
jindagi ek rat purati
hot to saru hatu !!
Sad Shayari Gujarati
3 years ago
આપણા પોતાના વિચારો જ આપના
આપણા પોતાના
વિચારો જ આપના
પરમ મિત્ર છે,
અને તે જ આપણા
ભયંકર શત્રુ પણ.
aapana potana
vicharo j aapna
param mitr chhe,
ane te j aapana
bhayankar shatru pan.
Gujarati Suvichar
3 years ago
નેપોલિયન કહેતો કે કોઈ કામ
નેપોલિયન કહેતો કે
કોઈ કામ અશક્ય નથી,
લાગે છે SBI માં એન્ટ્રી
પડાવવા નહીં ગયો હોય !!
😂😂😂😂😂😂😂
nepoliyan kaheto ke
koi kam ashaky nathi,
lage chhe sbi ma entry
padavava nahi gayo hoy !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સમય જ માણસને કાબુમાં રાખે
સમય જ
માણસને કાબુમાં રાખે છે,
બાકી માણસ તો ભગવાનને
પણ ક્યાં માને છે !!
samay j
manas ne kabuma rakhe chhe,
baki manas to bhagavan ne
pan kya mane chhe !!
Gujarati Suvichar
3 years ago
જ્યાં તમે બીજું કશું ના
જ્યાં તમે બીજું
કશું ના કરી શકો,
ત્યાં એક કામ ચોક્કસ
કરો "પ્રયત્ન" !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jya tame biju
kashu na kari shako,
tya ek kam chokkas
karo "prayatn" !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
આ પ્રેમ નથી તો શું
આ પ્રેમ
નથી તો શું છે,
તારા વગર પણ તારા
જ છીએ ને !!
aa prem
nathi to shu chhe,
tara vagar pan tara
j chhie ne !!
Breakup Shayari Gujarati
3 years ago
