Shala Rojmel
ખોટા માણસો સાથે કરેલી દલીલો

ખોટા માણસો
સાથે કરેલી દલીલો કરતા,
સાચા માણસો સાથે કરેલું
એડજસ્ટમેન્ટ વધારે યોગ્ય છે !!
🍁🍂🍃શુભ રાત્રી🍃🍂🍁

khota manaso
sathe kareli dalilo karata,
sacha manaso sathe karelu
adjustment vadhare yogy chhe !!
🍁🍂🍃shubh ratri🍃🍂🍁

સ્વર્ગતો અહીંયા જ છે દોસ્ત

સ્વર્ગતો અહીંયા જ છે
દોસ્ત તમે ખાલી બે વાતની
ગણતરી કરવાનું છોડી દયો,
પોતાનું દુઃખ અને બીજાનું સુખ !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

svarg to ahinya j chhe
dost tame khali be vat ni
ganatari karavanu chhodi dayo,
potanu dukh ane bijanu sukh !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Suvichar

3 years ago

સપનામાં આવી જાય છે રોજ

સપનામાં આવી જાય છે
રોજ મારી રજા લીધા વગર,
અને પાછી જતી પણ રહે છે
મને કીધા વગર !!

sapanama aavi jay chhe
roj mari raja lidha vagar,
ane pachhi jati pan rahe chhe
mane kidha vagar !!

સમય તો સમયે બદલાય છે,

સમય તો
સમયે બદલાય છે,
પણ માણસતો કોઈ પણ
સમયે બદલાય જાય છે !!

samay to
samaye badalay chhe,
pan manas to koi pan
samaye badalay jay chhe !!

પવન અને માણસમાં એક ગજબની

પવન અને માણસમાં
એક ગજબની સભ્યતા છે,
ક્યારે ફરી જાય કંઈ ખબર
જ ના પડે !!

pavan ane manas ma
ek gajab ni sabhyata chhe,
kyare fari jay kai khabar
j na pade !!

જ્યાં આપણા તમામ સપના ખુશી

જ્યાં આપણા
તમામ સપના ખુશી
ખુશી પુરા થઇ શકતા હોય,
ત્યાં ચેહરા ઉપર હાસ્ય ની
લકીરો રચાય જ જાય છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

jya aapana
tamam sapana khushi
khushi pura thai shakata hoy,
tya chehara upar hasy ni
lakiro rachay j jay chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

ખજાનો ભર્યો છે તારામાં પ્રીતનો,

ખજાનો ભર્યો છે
તારામાં પ્રીતનો,
લાવ ને હું પણ થોડો
લાભ લઈ લવ !!
😘😘😘😘😘😘😘😘

khajano bharyo chhe
tarama prit no,
lav ne hu pan thodo
labh lai lav !!
😘😘😘😘😘😘😘😘

કેટલા તણખલા એકઠા કરો ત્યારે

કેટલા તણખલા એકઠા
કરો ત્યારે માળો સર્જાય,
એકાદ પંખીડાને પૂછો...
તમને નહી સમજાય !!

ketala tanakhala ekatha
karo tyare malo sarjay,
ekada pankhidane puchho...
tamane nahi samajay !!

Life Quotes Gujarati

3 years ago

આમ તો દિલ ક્યાં તૂટે

આમ તો દિલ
ક્યાં તૂટે જ છે સાહેબ,
બસ પીડાનું એક
થીગડું ઉમેરાય છે !!

aam to dil
kya tute j chhe saheb,
bas pidanu ek
thigadu umeray chhe !!

ભલે તું મારી સાથે ના

ભલે તું મારી સાથે
ના રહે પણ હસતી રહેજે,
કેમ કે ખુશ તો હું તને હસતી
જોઇને પણ રહી લઈશ !!

bhale tu mari sathe
na rahe pan hasati raheje,
kem ke khush to hu tane hasati
joine pan rahi laish !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.