આ જિંદગી છે સાહેબ, અહીં
આ જિંદગી છે સાહેબ,
અહીં પીઠ પાછળ વાર કરવાવાળા
નિર્દોષ અને ભરોસો કરવાવાળા ને
દોષિત માનવામાં આવે છે !!
aa jindagi chhe saheb,
ahi pith pachhal vaar karavavala
nirdosh ane bharoso karavavala ne
doshit manavama aave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈને ગમે તેટલો સાચો પ્રેમ
કોઈને ગમે તેટલો
સાચો પ્રેમ કરી લો તમે,
પણ નસીબ અને ઘરવાળા
અલગ કરી જ દે છે !!
koine game tetalo
sacho prem kari lo tame,
pan nasib ane gharavala
alag kari j de chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે સંબંધ રોવડાવી દે એનાથી
જે સંબંધ રોવડાવી દે એનાથી
મજબુત સંબંધ બીજો કોઈ નથી હોતો
અને જે સંબંધ તમને રોતા છોડી દે એનાથી
કમજોર સંબંધ બીજો કોઈ નથી હોતો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je sambandh rovadavi de enathi
majabut sambandh bijo koi nathi hoto
ane je sambandh tamane rota chhodi de enathi
kamajor sambandh bijo koi nathi hoto !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
જીવનમાં ખુશ રહેવું હોય તો
જીવનમાં ખુશ રહેવું હોય
તો એ વસ્તુ પર ધ્યાન આપો જે
તમારી પાસે છે એ વસ્તુ પર નહીં
જે તમારી પાસે નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama khush rahevu hoy
to e vastu par dhyan aapo je
tamari pase chhe e vastu par nahi
je tamari pase nathi !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
આ દુનિયા છે સાહેબ, અહીં
આ દુનિયા છે સાહેબ,
અહીં માટીમાં મેળવી દેવા માટે
લોકો ખભા પર ઉપાડી લે છે !!
aa duniya chhe saheb,
ahi matima melavi deva mate
loko khabha par upadi le chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુઃખ હોય કે સુખ, હંમેશા
દુઃખ હોય કે સુખ,
હંમેશા મોજમાં રહેવાનું !!
dukh hoy ke sukh,
hammesha mojama rahevanu !!
Attitude Shayari Gujarati
3 years ago
સાંજે 7:30 થી રાતના 11
સાંજે 7:30 થી રાતના
11 સુધી કોઈને કોલ ના કરો,
કારણ કે ત્યારે અડધું ભારત કરોડપતિ
બનવાની તૈયારી કરી રહ્યું હોય છે !!
sanje 7:30 thi ratana
11 sudhi koine call na karo,
karan ke tyare adadhu bharat karodapati
banavani taiyari kari rahyu hoy chhe !!
Gujarati Jokes
3 years ago
જરૂરી નથી કે મહેનત કરો
જરૂરી નથી કે મહેનત
કરો તો જ સુંદર પત્ની મળે,
અમુક લોકોને માંબાપના પૈસે પણ
એશ્વર્યા મળી જાય છે !!
jaruri nathi ke mahenat
karo to j sundar patni male,
amuk lokone mambapana paise pan
aishvariya mali jaay chhe !!
Gujarati Jokes
3 years ago
બસ એટલું અમીર થવું છે
બસ એટલું અમીર
થવું છે કે મૂડ ખરાબ થતા
જ માલદીવ ફરી આવું !!
bas etalu amir
thavu chhe ke mood kharab thata
j maladiv fari avu !!
Gujarati Jokes
3 years ago
જમાનો એવો છે કે ફરજ
જમાનો એવો છે કે
ફરજ નિભાવી લેવાની,
કદરની અપેક્ષા નહીં રાખવાની !!
jamano evo chhe ke
faraj nibhavi levani,
kadarani apeksh nahi rakhavani !!
Sambandh Status Gujarati
3 years ago
