બહુ તકલીફ થાય જયારે આપણી
બહુ તકલીફ થાય
જયારે આપણી શકલ સુરત
સારી હોય તો પણ કોઈ
ગર્લફ્રેન્ડ ના હોય !!
bahu takalif thay
jayare apani shakal surat
sari hoy to pan koi
girl friend na hoy !!
Gujarati Jokes
3 years ago
શું કરીશ હું સફળ થઈને
શું કરીશ હું
સફળ થઈને જયારે
મારી મંજિલ જ ખોવાઈ જશે !!
shu karish hu
safal thaine jayare
mari manjil j khovai jashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જે ખાસ હોય છે, એ
જે ખાસ હોય છે,
એ અમુક સમય સુધી જ
આપણી સાથે હોય છે !!
je khas hoy chhe,
e amuk samay sudhi j
apani sathe hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક માફી માંગવાથી નહીં પરંતુ
ક્યારેક માફી
માંગવાથી નહીં પરંતુ
માત્ર વાત કરવાથી સંબંધોની
તૂટી ગયેલી દોરી જોડાઈ જાય છે !!
kyarek mafi
mangavathi nahi parantu
matra vaat karavathi sambandhoni
tuti gayeli dori jodai jay chhe !!
Sambandh Status Gujarati
3 years ago
ભારતના ઇતિહાસમાં એક માત્ર એવી
ભારતના ઇતિહાસમાં
એક માત્ર એવી DATE કે જેમાં
છોકરી બીલ પે કરે છે !!
bharatana itihasama
ek matra evi date ke jema
chhokari bill pay kare chhe !!
Gujarati Jokes
3 years ago
સ્વર્ગમાં પુરુષોની સેવા માટે અપ્સરાઓ
સ્વર્ગમાં પુરુષોની
સેવા માટે અપ્સરાઓ હોય છે,
તો સ્ત્રીઓની સેવા માટે ???
svargama purushoni
seva mate apsarao hoy chhe,
to strioni seva mate???
Gujarati Jokes
3 years ago
છોકરીઓ રીક્ષામાં બેસીને એવી રીતે
છોકરીઓ રીક્ષામાં બેસીને
એવી રીતે નખરા કરે જાણે એમનું
હેલિકોપ્ટર બગડી ગયું હોય અને
મજબુરીમાં રીક્ષામાં બેસવું પડ્યું હોય !!
chhokario rikshama besine
evi rite nakhara kare jane emanu
helicopter bagadi gayu hoy ane
majaburima rikshama besavu padyu hoy !!
Gujarati Jokes
3 years ago
શાંતિથી કરેલી વાતચીત બધી ગેરસમજને
શાંતિથી કરેલી વાતચીત
બધી ગેરસમજને દુર કરી શકે છે !!
santithi kareli vatachit
badhi gerasamajane dur kari shake chhe !!
Sambandh Status Gujarati
3 years ago
એક રિસર્ચમાં સાબિત થયું છે
એક રિસર્ચમાં સાબિત થયું
છે કે મોગેમ્બોના લગ્ન નહોતા થયા
એટલે એ થોડી થોડી વારે ખુશ
થયા કરતો હતો !!
ek research ma sabit thayu
chhe ke mogembona lagna nahot thaya
etale e thodi thodi vare khush
thaya karato hato !!
Gujarati Jokes
3 years ago
ક્યારેય પણ કોઈને કમજોર સમજવાની
ક્યારેય પણ કોઈને
કમજોર સમજવાની ભૂલ ના કરતા,
ખાસ કરીને આપણા દુશ્મનને !!
kyarey pan koine
kamajor samajavani bhul na karata,
khas karine aapana dusmanane !!
Gujarati Suvichar
3 years ago
