વખાણ કરવા વાળા તમને ઓળખતા
વખાણ કરવા વાળા
તમને ઓળખતા જ હશે પણ
તમારી ચિંતા કરવા વાળાને તો
તમારે જ ઓળખવા પડશે !!
vakhan karava vala
tamane olakhata j hashe pan
tamari chinta karava valane to
tamare j olakhava padashe !!
Life Quotes Gujarati
3 years ago
ભલે આપણે આપણું ભવિષ્ય નથી
ભલે આપણે આપણું
ભવિષ્ય નથી બદલી શકતા
પરંતુ આદતો બદલી શકીએ છીએ
અને આ આદતો એક દિવસ ચોક્કસ
આપણું ભવિષ્ય બદલી નાખશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
bhale aapane aapanu
bhavishya nathi badali shakata
parantu aadato badali shakie chie
ane aa aadato ek divas chokkas
apanu bhavishya badali nakhashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
એકવાર જો તમારી અંદરનો ગુલામ
એકવાર જો તમારી
અંદરનો ગુલામ નીકળી જાય
તો તમે રાજાઓના પણ
રાજા બની શકો છો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
ekavar jo tamari
andarano gulam nikali jay
to tame rajaona pan
raja bani shako chho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
ગધેડાને સફળતા મળે એનો મતલબ
ગધેડાને સફળતા મળે
એનો મતલબ એ નથી કે એ
પ્રતિભાશાળી છે બની શકે કે કોઈ ઘોડો
એ રેસમાં દોડ્યો જ ના હોય !!
gadhedane safalata male
eno matalab e nathi ke e
pratibhashali chhe bani shake ke koi ghodo
e race ma dodyo j na hoy !!
Life Quotes Gujarati
3 years ago
મને મૃત્યુનો એટલો ડર નથી
મને મૃત્યુનો એટલો
ડર નથી લાગતો જેટલો ડર
મને માં વગર આ દુનિયામાં
જીવવાનો લાગે છે !!
mane mrutyuno etalo
dar nathi lagato jetalo dar
mane maa vagar aa duniyama
jivavano lage chhe !!
Happy Mothers Day
3 years ago
એટલું પણ ફેમસ ના થવું
એટલું પણ ફેમસ ના થવું
કે ગામમાં કોઈ છોકરી ભાગી જાય
તો બધા પહેલા તમને ગોતે !!
etalu pan famous na thavu
ke gamama koi chhokari bhagi jay
to badha pahela tamane gote !!
Gujarati Jokes
3 years ago
ક્યારેક ક્યારેક વિચારું છું કે
ક્યારેક ક્યારેક વિચારું
છું કે હું SUICIDE કરી લઉં પણ
પછી એમ થાય કે સાચે મરી ગઈ તો !!
kyarek kyarek vicharu
chhu ke hu suicide kari lau pan
pahchi em thay ke sache mari gai to !!
Gujarati Jokes
3 years ago
એક દોઢ વર્ષનું બાળક જો
એક દોઢ વર્ષનું બાળક
જો માતાનું ધાવણ છોડી શકે,
તો તમારી જેવા ઢાંઢા માટે આ માવા
છોડવા કંઈ મોટી વાત નથી !!
ek dodh varshanu balak
jo matanu dhavan chhodi shake,
to tamari jeva dhandh mate mava
chhodava kai moti vaat nathi !!
Gujarati Jokes
3 years ago
જયારે હક બનતો હોય એને
જયારે હક બનતો
હોય એને હેરાન કરવાનો,
ત્યારે એને સતાવવાની મજા
કંઈક અલગ જ હોય છે !!
jayare hak banato
hoy ene heran karavano,
tyare ene satavavani maja
kaik alag j hoy chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
બધાને સુખ આપવાની શક્તિ ભલે
બધાને સુખ આપવાની
શક્તિ ભલે આપણી પાસે નથી,
પરંતુ કોઈ આપણા લીધે દુઃખી ના થાય
એ તો આપણા જ હાથમાં છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
badhane sukh aapavani
shakti bhale apani pase nathi,
parantu koi aapana lidhe dukhi na thay
e to aapana j hathama chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
