Shala Rojmel
મિત્ર હંમેશા એવો રાખવો જે

મિત્ર હંમેશા
એવો રાખવો જે પોતે
આગળ વધે અને તમને પણ
આગળ વધવા પ્રેરિત કરે !!

mitra hammesha
evo rakhavo je pote
aagal vadhe ane tamane pan
aagal vadhava prerit kare !!

કેટલાક સંબંધો સાત ફેરા લીધા

કેટલાક સંબંધો
સાત ફેરા લીધા વિના પણ
એકબીજાના હોય છે !!

ketalak sambandho
sat fera lidha vina pan
ekabijana hoy chhe !!

મને ગુસ્સો આવે ત્યારે ઘરવાળાનું

મને ગુસ્સો આવે ત્યારે
ઘરવાળાનું પણ નથી સાંભળતો તો
બહારવાળાનું શું ઘંટો સાંભળવાનો !!

mane gusso aave tyare
gharavalanu pan nathi sambhalato to
baharavalanu shun ghanto sambhalavano !!

જ્યાં સુધી જીવનમાં તમે તમારી

જ્યાં સુધી જીવનમાં તમે
તમારી જાતને પડકાર નહીં ફેંકો,
ત્યાં સુધી તમે એ જાણી નહીં શકો કે
તમારામાં કેટલી ક્ષમતા છે !!

jya sudhi jivanama tame
tamari jatane padakar nahi fenko,
tya sudhi tame e jani nahi shako ke
tamarama ketali kshamata chhe !!

Life Quotes Gujarati

3 years ago

કોઈ તમારા રસ્તામાં ખાડો ખોદે

કોઈ તમારા રસ્તામાં
ખાડો ખોદે તો ચિંતા ના કરશો,
કારણ કે આ એ લોકો જ તમને
છલાંગ મારવાનું શીખવે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

koi tamara rastama
khado khode to chint na karasho,
karan ke aa e loko j tamane
chhalang maravanu shikhave chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹

પ્રેમ તારાથી છે અને તારાથી

પ્રેમ તારાથી છે
અને તારાથી જ રહેશે,
પછી તું ભલે નારાજ રહે કે
ઇગ્નોર કરે મને !!

prem tarathi chhe
ane tarathi j raheshe,
pachhi tu bhale naraj rahe ke
ignore kare mane !!

Love Shayari Gujarati

3 years ago

GIRLFRIEND જો LOYAL હોય તો

GIRLFRIEND જો
LOYAL હોય તો એની CARE
કરવામાં શરમ શેની !!

girlfriend jo
loyal hoy to eni care
karavam sharam sheni !!

જયારે તમે નું તું થાય,

જયારે તમે નું તું થાય,
ત્યારે LIKE નું LOVE થાય !!

jayare tame nu tu thay,
tyare like nu love thay !!

જો તમને 2000 ની નોટો

જો તમને 2000 ની
નોટો બદલવાનું ટેન્શન નથી
તો મનમાં ને મનમાં સમજી લેજો
કે તમે એક મોટા લુખેશ છો !!

jo tamane 2000 ni
noto badalavanu tension nathi
to manam ne manam samaji lejo
ke tame ek mot lukhesh chho !!

Gujarati Jokes

3 years ago

પતિ પત્નીની હાલત પણ ચેસ

પતિ પત્નીની
હાલત પણ ચેસ જેવી છે,
રાણી મનફાવે એમ ચાલે અને
રાજા માંડ એક ડગલું ચાલે
એ પણ જીવ બચાવવા !!

pati patnini
halat pan chess jevi chhe,
rani manafave em chale ane
raja mand ek dagalu chale
e pan jiv bachavava !!

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.