હારવાની મને ક્યાં આદત જ
હારવાની મને
ક્યાં આદત જ હતી,
આ તો તારી ખુશીનો
સવાલ હતો !!
haravani mane
kya aadat j hati,
aa to tari khushino
saval hato !!
Attitude Shayari Gujarati
3 years ago
ઉપરવાળો તમારા કર્મો જોવે છે
ઉપરવાળો તમારા
કર્મો જોવે છે દોલત નહીં,
એટલે થોડું સમજી વિચારીને
કુદકા મારવા હો સાહેબ !!
uparavalo tamara
karmo jove chhe dolat nahi,
etale thodu samaji vicharine
kudaka marava ho saheb !!
Gujarati Suvichar
3 years ago
IPL બંધ થઇ જાય તો
IPL બંધ થઇ જાય
તો PUBG રમજો મિત્રો અને
એનાથી પણ કંટાળી જાઓ તો
બેંક બેંક રમજો બાકી ટાઈમપાસ
તો હંમેશા ચાલતો જ રહેશે !!
ipl bandh thai jay
to pubg ramajo mitro ane
enathi pan kantali jao to
bank bank ramajo baki time pass
to hammesha chalato j raheshe !!
Gujarati Jokes
3 years ago
સવાલ ઘમંડનો નહીં ઈજ્જતનો છે
સવાલ ઘમંડનો
નહીં ઈજ્જતનો છે સાહેબ,
કોઈક બોલાવે તો જઈએ બાકી
લબડતા આપણને ના ફાવે !!
saval ghamandano
nahi ijjatano chhe saheb,
koik bolave to jaie baki
labadata aapanane na fave !!
Attitude Shayari Gujarati
3 years ago
આંખના નંબર ચેક કરાવું છું
આંખના નંબર
ચેક કરાવું છું કેમ કે
મને તારા સિવાય બીજું
કશું દેખાતું જ નથી !!
aankhana number
check karavu chhu kem ke
mane tara sivay biju
kashun dekhatu j nathi !!
Love Shayari Gujarati
3 years ago
બહુ નાદાન છું હું, બેહદ
બહુ નાદાન છું હું,
બેહદ પ્રેમ સિવાય બીજું
કશું નથી આવડતું મને !!
bahu nadan chhu hu,
behad prem sivay biju
kashun nathi avadatu mane !!
Romantic Shayari Gujarati
3 years ago
વધારે પડતા સારા બનવું એ
વધારે પડતા સારા
બનવું એ જ તમને દુઃખી કરે છે,
લોકો જેવા છે એમની સાથે એવા જ
રહો તો વધારે ખુશ રહેશો !!
vadhare padat sara
banavu e j tamane dukhi kare chhe,
loko jeva chhe emani sathe eva j
raho to vadhare khush rahesho !!
Life Quotes Gujarati
3 years ago
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું
ભગવાને આપણને
ઘણું સુખ આપ્યું છે સાહેબ,
જે દુઃખનો કોઈ ઈલાજ નથી
તેને યાદ કરીને દુઃખી થવા કરતા
ઈશ્વરે આપણને જે સુખ આપ્યું છે
એને યાદ કરીને ખુશ રહો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
bhagavane apanane
ghanu sukh aapyu chhe saheb,
je dukhano koi ilaj nathi
tene yaad karine dukhi thava karata
isvare apanane je sukh aapyu chhe
ene yaad karine khush raho !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
3 years ago
એકવાર તારો આ હાથ પકડી
એકવાર તારો આ
હાથ પકડી લીધા પછી,
છોડવાનો કોઈ સવાલ જ
ઉભો નથી થતો !!
ekavar taro aa
hath pakadi lidha pachhi,
chhodavano koi saval j
ubho nathi thato !!
Romantic Shayari Gujarati
3 years ago
આમ તો ઘણો બદલાવ આવી
આમ તો ઘણો
બદલાવ આવી ગયો છે,
પણ તને યાદ કરવાની મારી
આદત આજે પણ છૂટી નથી !!
aam to ghano
badalav aavi gayo chhe,
pan tane yaad karavani mari
aadat aaje pan chhuti nathi !!
Miss You Shayari Gujarati
3 years ago
