કોઈ બીજાને હોય કે ના
કોઈ બીજાને
હોય કે ના હોય,
પણ મને તારી બહુ
જરૂર છે દિકા !!
koi bijane
hoy ke na hoy,
pan mane tari bahu
jarur chhe dika !!
Romantic Shayari Gujarati
4 years ago
મારો પણ સમય આવશે, જયારે
મારો પણ સમય આવશે,
જયારે મારા વાળી મને પણ
Hug કરીને સુવડાવશે !!
maro pan samay aavashe,
jayare mara vali mane pan
hug karine suvadavashe !!
Romantic Shayari Gujarati
4 years ago
મહેરબાની કરીને સંતુર સાબુથી હાથ
મહેરબાની કરીને
સંતુર સાબુથી હાથ ના ધોવા,
કોરોના મરતા મરતા જવાન
પણ થઇ શકે છે !!
😂😂😂😂😂😂
maherabani karine
santur sabuthi hath na dhova,
corona marata marata javan
pan thai shake chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
જે છોકરી મને રોજ જોતી
જે છોકરી
મને રોજ જોતી હતી,
હવે કાલે એને કોઈ
જોવા આવવાનું છે !!
😜😜😜😜😜😜
je chhokari
mane roj joti hati,
have kale ene koi
jova aavavanu chhe !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
કહેવા માટે તો ઘણું બધું
કહેવા માટે તો
ઘણું બધું બાકી છે,
પણ તારા માટે તો મારું
મૌન રહેવું જ કાફી છે !!
kaheva mate to
ghanu badhu baki chhe,
pan tara mate to maru
maun rahevu j kafi chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
પ્રેમ તો થતો રહેશે, પહેલા
પ્રેમ તો થતો રહેશે,
પહેલા એકબીજાને
સમજી તો લ્યો !!
prem to thato raheshe,
pahela ekabijane
samaji to lyo !!
Love Shayari Gujarati
4 years ago
થોડું સંભાળીને રહેજો સાહેબ, ખાલી
થોડું સંભાળીને રહેજો સાહેબ,
ખાલી સિક્કાને જ નહીં વ્યક્તિને
પણ બે બાજુઓ હોય છે !!
thodu sambhaline rahejo saheb,
khali sikkane j nahi vyaktine
pan be bajuo hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
મને તારી જરૂર છે, તારા
મને તારી જરૂર છે,
તારા Message ની નહીં !!
mane tari jarur chhe,
tara message ni nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
હિચકીને હવે હિચકી જ સમજુ
હિચકીને હવે
હિચકી જ સમજુ છું,
કોઈ યાદ કરતુ હશે
એ વાતને હવે વહેમ
જ સમજુ છું !!
hichakine have
hichaki j samaju chhu,
koi yad karatu hashe
e vat ne have vahem
j samaju chhu !!
Miss You Shayari Gujarati
4 years ago
બસ આજ પછી તને યાદ
બસ આજ પછી
તને યાદ નહીં કરું,
કેમ કે તે મારો
વિશ્વાસ તોડ્યો છે !!
bas aaj pachhi
tane yad nahi karu,
kem ke te maro
vishvas todyo chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
