Shala Rojmel
ઓયે પાગલ તું ફક્ત મારી

ઓયે પાગલ
તું ફક્ત મારી છે,
આજે કાલે અને
હંમેશા માટે !!

oye pagal
tu fakt mari chhe,
aaje kale ane
hammesha mate !!

દુર તો દુર ખુશ તો

દુર તો દુર
ખુશ તો છે ને,
બસ બીજું શું
જોઈએ મને !!

dur to dur
khush to chhe ne,
bas biju shu
joie mane !!

કેમ મનાવતી હું ચોકલેટ દિવસ,

કેમ મનાવતી
હું ચોકલેટ દિવસ,
મારાવાળો તો
ગુટખા ખાય છે !!
😂😂😂😂😂😂

kem manavati
hu chocolate divas,
maravalo to
gutakha khay chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કોઇપણ સંબંધ તોડવા માટે, ઉત્તમ

કોઇપણ સંબંધ તોડવા માટે,
ઉત્તમ બહાના કરવા માટે મળો,
અમારી બીજી કોઈ શાખા નથી !!
====: હીનાની બહેન :====
😂😂😂😂😂😂

koipan sambandh todava mate,
uttam bahana karava mate malo,
amari biji koi shakha nathi !!
====: hinani bahen:====
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

રડવું એ કંઈ મારો શોખ

રડવું એ કંઈ
મારો શોખ નથી,
એ તો મારા પહેલા
પ્રેમની છેલ્લી ભેટ છે !!

radavu e kai
maro shokh nathi,
e to mara pahela
prem ni chhelli bhet chhe !!

ઈચ્છા તો ઘણી છે એને

ઈચ્છા તો ઘણી છે
એને પ્રપોઝ કરવાની,
પણ ડર છે કે ક્યાંક એ
મને મોટી મોટી ગાળો
ના આપે !!
😂😂😂😂😂😂

ichchha to ghani chhe
ene propose karavani,
pan dar chhe ke kyank e
mane moti moti galo
na aape !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

રોવાવાળા તો દિલમાં પણ રોઈ

રોવાવાળા તો દિલમાં
પણ રોઈ લેતા હોય છે,
હંમેશા આંખોમાં આંસુ
આવે જરૂરી તો નથી !!

rovavala to dil ma
pan roi leta hoy chhe,
hammesha aankhoma aansu
aave jaruri to nathi !!

તને જોવાની ચાહત પણ મરી

તને જોવાની
ચાહત પણ મરી ગઈ,
જયારે ખબર પડી કે તારા
દિલમાં કોઈ બીજું છે !!

tane jovani
chahat pan mari gai,
jayare khabar padi ke tara
dil ma koi biju chhe !!

થોડી વાતમાં મતલબ બદલાઈ જાય

થોડી વાતમાં
મતલબ બદલાઈ જાય છે,
આંગળી ઉઠે તો અવગુણ
અને અંગુઠો ઉઠે તો વખાણ
થઇ જાય છે !!

thodi vat ma
matalab badalai jay chhe,
aangali uthe to avagun
ane angutho uthe to vakhan
thai jay chhe !!

Life Quotes Gujarati

4 years ago

પ્રેમ તો હું તને ઘણો

પ્રેમ તો હું
તને ઘણો કરું છું,
બસ એનો સાથ ના છોડી
શકું જેના ઘડપણની
હું લાકડી છું !!

prem to hu
tane ghano karu chhu,
bas eno sath na chhodi
shaku jena ghadapan ni
hu lakadi chhu !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.