Shala Rojmel
આજે પણ લોકો અજાણ્યા કરતા,

આજે પણ
લોકો અજાણ્યા કરતા,
જાણીતા લોકોથી વધુ
છેતરાય છે !!

aaje pan
loko ajanya karata,
janita lokothi vadhu
chhetaray chhe !!

Sad Shayari Gujarati

4 years ago

આંસુ સુકાયા પછી જે મળવા

આંસુ સુકાયા પછી જે
મળવા આવે એ સંબંધ છે,
ને આંસુ પહેલા મળવા
આવે એ પ્રેમ છે !!
======= શુભ રાત્રી =======

aansu sukaya pachhi je
malava aave e sambandh chhe,
ne ansu pahela malava
aave e prem chhe !!
======= shubh ratri =======

સાચવું છું રોજ મારી જાતને

સાચવું છું રોજ
મારી જાતને તારા માટે,
કોઈક છે એવું જે જીવે છે
ફક્ત મારા માટે !!

sachavu chhu roj
mari jatane tara mate,
koik chhe evu je jive chhe
fakt mara mate !!

ઉત્સવોની રાહ હું જોતો નથી,

ઉત્સવોની
રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે
તહેવાર છે !!

utsavoni
rah hu joto nathi,
tu male chhe etale
tahevar chhe !!

પ્રેમ નુ ઔષધ શોધાય તો

પ્રેમ નુ ઔષધ
શોધાય તો ઠીક છે,
બાકી પ્રિયતમના સ્પર્શ
જેવો કોઇ મલમ નથી હોતો !!

prem nu aushadh
shodhay to thik chhe,
baki priyatam na sparsh
jevo koi malam nathi hoto !!

રાતના રસોડામાં જાયે તો વાસણ

રાતના રસોડામાં જાયે તો
વાસણ એમ અવાજ કરે,
જાણે તેની બેનની છેડતી
કરી લીધી હોય.

rat na rasodam jaye to
vasan em avaj kare,
jane teni ben ni chhedati
kari lidhi hoy.

Gujarati Jokes

4 years ago

ગર્લફ્રેન્ડ નથી એ વાત પર

ગર્લફ્રેન્ડ નથી
એ વાત પર છોકરાઓ
એટલા દુઃખી થાય,
જાણે એમની પાસે
કીડની જ ના હોય !!
😂😂😂😂😂😂

girlfriend nathi
e vat par chhokarao
etala dukhi thay,
jane emani pase
kidani j na hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હારવાનો ડર અને જીતવાની આશ,

હારવાનો ડર
અને જીતવાની આશ,
આ બંને માટેનો પરફેક્ટ
સમય ભીમ અગિયારસ !!
😂😂😂😂😂😂😂

haravano dar
ane jitavani aasha,
banne mateno perfect
samay bhim agiyaras !!
😂😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તું બહુ ભાગ્યશાળી છે, કેમ

તું બહુ ભાગ્યશાળી છે,
કેમ કે તારી પાસે હું છું
જિંદગીભર માટે !!

tu bahu bhagyashali chhe,
kem ke tari pase hu chhu
jindagibhar mate !!

જોડીઓ ભલે ઉપરવાળો બનાવતો હોય,

જોડીઓ ભલે
ઉપરવાળો બનાવતો હોય,
બગડતા તો નીચે વાળા
જ હોય છે !!

jodio bhale
uparavalo banavato hoy,
bagadata to niche vala
j hoy chhe !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.