જોઈ મને તારી આંખો શરમાઈને
જોઈ મને તારી આંખો
શરમાઈને નમતી હતી,
કેવી રીતે કહું એ પળ મને
બહુ ગમતી હતી !!
joi mane tari aankho
sharamaine namati hati,
kevi rite kahu e pal mane
bahu gamati hati !!
Romantic Shayari Gujarati
4 years ago
ખબર નહીં મને હક છે
ખબર નહીં
મને હક છે કે નહીં,
પણ સારું લાગે છે આમ
પાગલોની જેમ તારી
ચિંતા કરવાનું !!
khabar nahi
mane hak chhe ke nahi,
pan saru lage chhe aam
pagaloni jem tari
chinta karavanu !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે અલગ થયા હતા આપણે,
જયારે અલગ
થયા હતા આપણે,
આંખ ભરાઈ ગઈ
હતી મારી !!
jayare alag
thay hat aapane,
aankh bharai gai
hati mari !!
Breakup Shayari Gujarati
4 years ago
શબ્દો તો હંમેશા એવા જ
શબ્દો તો હંમેશા
એવા જ હોવા જોઈએ,
જે વાંચે એને લાગે બસ
આ મારા માટે જ છે !!
sabdo to hammesha
eva j hova joie,
je vanche ene lage bas
aa mara mate j chhe !!
Gujarati Suvichar
4 years ago
સુખી જીવન જીવવા માટે, મન
સુખી જીવન જીવવા માટે,
મન અને પેટ બંને સાફ
હોવા જોઈએ !!
😂😂😂😂😂
sukhi jivan jivava mate,
man ane pet banne saf
hova joie !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારેક,
ચુપ રહેવાની
આદત ક્યારેક ક્યારેક,
સામેવાળાને વધારે બોલવાની
તાકાત આપે છે !!
cup rahevani
aadat kyarek kyarek,
samevalane vadhare bolavani
takat aape chhe !!
Life Quotes Gujarati
4 years ago
આજકાલ એ મને ડીજીટલ નફરત
આજકાલ એ મને
ડીજીટલ નફરત કરે છે,
મને ઓનલાઈન જોઇને તરત
ઓફલાઈન થઇ જાય છે !!
😝😝😝😝😝
aajakal e mane
digital nafarat kare chhe,
mane online joine tarat
offline thai jay chhe !!
😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
ક્યારેક ક્યારેક મને એક પ્રશ્ન
ક્યારેક ક્યારેક મને
એક પ્રશ્ન બહુ સતાવે છે,
અમે મળ્યા જ કેમ જયારે એ
મને મળવાના જ નહોતા !!
kyarek kyarek mane
ek prasn bahu satave chhe,
ame malya j kem jayare e
mane malavana j nahota !!
Breakup Shayari Gujarati
4 years ago
જો સુઈ જવાથી બધું જ
જો સુઈ જવાથી
બધું જ ભૂલી જવાતું હોત,
તો ઉઠ્યા પછી આ આંખો
ભીની ના હોત !!
jo sui javathi
badhu j bhuli javatu hot,
to uthya pachhi aa ankho
bhini na hot !!
Sad Shayari Gujarati
4 years ago
તને ચાંદનો દરજ્જો આપવા હું
તને ચાંદનો દરજ્જો
આપવા હું તૈયાર છું,
જો તું મારા ઘરનો દીવો
બનીને આવે તો !!
tane chand no darajjo
aapava hu taiyar chhu,
jo tu mara ghar no divo
banine aave to !!
Romantic Shayari Gujarati
4 years ago
