👬👬👬👬👬👬👬 "દોસ્ત" શબ્દનો અર્થ બહુ
👬👬👬👬👬👬👬
"દોસ્ત" શબ્દનો અર્થ
બહુ "મસ્ત" થાય છે,
"દોષ" નો જ અસ્ત કરી દે
એ "દોસ્ત" હોય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
👬👬👬👬👬👬👬
"dost" shabdano arth
bahu"mast" thay chhe,
"dosh" no j ast kari de
e"dost" hoy chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
4 years ago
જે હાર્ટમાં હોય એ જ
જે હાર્ટમાં
હોય એ જ હર્ટ કરે,
બાકી બીજાથી શું
ફરક પડે !!
je heart maa
hoy e j hurt kare,
baki bijathi shu
farak pade !!
Love Shayari Gujarati
4 years ago
તારા પ્રેમના શ્વાસને મારી તરફ
તારા પ્રેમના શ્વાસને
મારી તરફ મોકલી તો જો,
છેલ્લી ક્ષણ સુધી હૃદયમાં જીવંત
રાખવાની જવાબદારી મારી !!
tara prem na shvas ne
mari taraf mokali to jo,
chhelli kshan sudhi raday ma jivant
rakhavani javabadari mari !!
Romantic Shayari Gujarati
4 years ago
આમ તો રંગોથી તરબતર છે
આમ તો રંગોથી
તરબતર છે મારી જિંદગી,
છતાં તારા પ્રેમના રંગ વગર
બધું બેરંગ લાગે છે.
am to rangothi
tarabatar chhe mari jindagi,
chhata tara prem na rang vagar
badhu berang lage chhe.
Breakup Shayari Gujarati
4 years ago
દુઃખને પોતાનો ગુરુ માની લો,
દુઃખને
પોતાનો ગુરુ માની લો,
સુખ તમારી પાસે ભણવા
આવશે !!
dukh ne
potano guru mani lo,
sukh tamari pase bhanava
aavashe !!
Gujarati Suvichar
4 years ago
મૂળ વગરના વૃક્ષ અને વિશ્વાસ
મૂળ વગરના વૃક્ષ અને
વિશ્વાસ વગરના વ્યવહાર,
વધુ સમય ટકતા નથી !!
mul vagar na vruksh ane
vishvas vagar na vyavahar,
vadhu samay takata nathi !!
Sambandh Status Gujarati
4 years ago
આંકડા બતાવે છે કે હાલત
આંકડા બતાવે છે
કે હાલત ખરાબ છે,
હાલત બતાવે છે કે
આંકડા અધૂરા છે !!
aankada batave chhe
ke halat kharab chhe,
halat batave chhe ke
aankada adhura chhe !!
Sad Shayari Gujarati
4 years ago
પ્રેમનો ઈઝહાર કરો, તો લગ્ન
પ્રેમનો
ઈઝહાર કરો,
તો લગ્ન કરવાની
નિયત રાખજો !!
prem no
izahar karo,
to lagn karavani
niyat rakhajo !!
Love Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ આજકાલ હારે છે,
સાચો પ્રેમ
આજકાલ હારે છે,
બસ ખુશ એ વ્યક્તિ
રહે છે જે દસ જગ્યાએ
મોઢું મારે છે !!
sacho prem
ajakal hare chhe,
bas khush e vyakti
rahe chhe je das jagyae
modhu mare chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ભગવાન બધી રીતે આપણી પરીક્ષા
ભગવાન બધી રીતે
આપણી પરીક્ષા લેતા હોય છે,
દઈને પણ અને લઈને પણ !!
bhagavan badhi rite
aapani pariksha leta hoy chhe,
daine pan ane laine pan !!
Life Quotes Gujarati
4 years ago
