મનગમતી વ્યક્તિને સતત, જોતા રહેવાની
મનગમતી વ્યક્તિને સતત,
જોતા રહેવાની મજા જ
કંઇક અલગ હોય છે !!
managamati vyaktine satat,
jota rahevani maja j
kaik alag hoy chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
શબ્દો કોના મોઢેથી નીકળે છે
શબ્દો કોના મોઢેથી
નીકળે છે એ મહત્વનું છે,
બાકી વેલકમ તો પગ લૂછણીયા
પર પણ લખેલું હોય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
sabdo kon modhethi
nikale chhe e mahatv nu chhe,
baki we come to pag luchhaniya
par pan lakhelu hoy chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
4 years ago
જાવ તમને તમારી એકલતા મુબારક,
જાવ તમને
તમારી એકલતા મુબારક,
અમને અમારી લાગણી
મુબારક !!
jav tamane
tamari ekalata mubarak,
amane amari lagani
mubarak !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કેટલાક સંબંધોના નામ નથી હોતા,
કેટલાક સંબંધોના
નામ નથી હોતા,
તો કેટલાક સંબંધો
નામના જ હોય છે !!
ketalak sambandhona
nam nathi hota,
to ketalak sambandho
nam na j hoy chhe !!
Sambandh Status Gujarati
4 years ago
કોઈ બાપ એની છોકરી આપશે
કોઈ બાપ એની છોકરી
આપશે એ તો દૂરની વાત રહી,
અહીં તો ઘરે ટીવી જોવા કોઈ
રીમોટ પણ નથી આપતું !!
😂😂😂😂😂
koi bap eni chhokari
aapashe e to durani vat rahi,
ahi to ghare tv jova koi
remote pan nathi aapatu !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આટલી મનમાની પણ સારી નથી,
આટલી મનમાની
પણ સારી નથી,
તું મારી પણ છે
ખાલી તારી નથી !!
😘😘😘😘😘
aatali man mani
pan sari nathi,
tu mari pan chhe
khali tari nathi !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
હજી તો માંડ માંડ એક
હજી તો માંડ માંડ એક
તકલીફને વળાવીને આવીએ,
ત્યાં બીજી તકલીફો વેઇટિંગમાં
રાહ જોતી જ હોય !!
haji to mand mand ek
takalif ne valavine aavie,
tya biji takalipho veiting ma
rah joti j hoy !!
Sad Shayari Gujarati
4 years ago
"સુંદર" હોવું જરૂરી નથી દિકુ,
"સુંદર" હોવું
જરૂરી નથી દિકુ,
કોઈના માટે "જરૂરી"
હોવું સુંદર છે !!
"sundar" hovu
jaruri nathi diku,
koina mate"jaruri"
hovu sundar chhe !!
Love Shayari Gujarati
4 years ago
કોઈ મિસ્ડ કોલ કરવાવાળી ધ્યાનમાં
કોઈ મિસ્ડ કોલ કરવાવાળી
ધ્યાનમાં હોય તો કહેજો,
આટલું બધું જીઓનું ફ્રી
બેલેન્સ લઈને શું કરવું મારે !!
😂😂😂😂😂
koi missed call karavavali
dhyan ma hoy to kahejo,
aatalu badhu jio nu free
balance laine shu karavu mare !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આજથી એવા લોકોનું ટેન્શન શરુ,
આજથી એવા
લોકોનું ટેન્શન શરુ,
જેણે કીધેલ છે કે દિવાળી
પછી આપી દઈશ !!
aaj thi eva
lokonu tension sharu,
jene kidhel chhe ke diwali
pachhi aapi daish !!
Gujarati Jokes
4 years ago
