તારા પ્રેમના શ્વાસને મારી તરફ
તારા પ્રેમના શ્વાસને
મારી તરફ મોકલી તો જો,
છેલ્લી ક્ષણ સુધી હૃદયમાં જીવંત
રાખવાની જવાબદારી મારી !!
tara prem na shvas ne
mari taraf mokali to jo,
chhelli kshan sudhi raday ma jivant
rakhavani javabadari mari !!
Romantic Shayari Gujarati
2 years ago