Shala Rojmel
સાચા પ્રેમમાં ખવાયેલી કસમો સાચી

સાચા પ્રેમમાં ખવાયેલી
કસમો સાચી જ હોય છે,
પણ પરિસ્થિતિઓ એને
ખોટી પાડી દે છે !!

sacha prem ma khavayeli
kasamo sachi j hoy chhe,
pan paristhitio ene
khoti padi de chhe !!

Love Shayari Gujarati

4 years ago

ખોટા રસ્તે આવેલો રૂપિયો, માણસને

ખોટા રસ્તે
આવેલો રૂપિયો,
માણસને #રિચ નહીં
નીચ બનાવે છે !!

khota raste
aavelo rupiyo,
manas ne #rich nahi
nich banave chhe !!

Life Quotes Gujarati

4 years ago

ઓયે તું એ જ છે

ઓયે તું એ જ છે ને,
જે દરેક છોકરીઓને
લાઈન મારતો ફરે છે !!
😂😂😂😂😂

oye tu e j chhe ne,
je darek chhokarione
line marato fare chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ઓયે હા તને જ કહું

ઓયે હા તને જ કહું છું,
તું બહુ વાયડી થઇ ગઈ છે !!
😂😂😂😂😂😂

oye ha tane j kahu chhu,
tu bahu vayadi thai gai chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જેના માટે તમે સાચે જ

જેના માટે
તમે સાચે જ જરૂરી છો,
કોઈ કારણ તમને એનાથી
દુર નહીં કરી શકે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

jena mate
tame sache j jaruri chho,
koi karan tamane enathi
dur nahi kari shake !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

ઓયે ચશ્મીસ કેમ ગુસ્સે રહે

ઓયે ચશ્મીસ
કેમ ગુસ્સે રહે છે મારાથી,
હું તો તારી જાન હતો ને !!

oye chashmis
kem gusse rahe chhe marathi,
hu to tari jan hato ne !!

વચનો આપવા વાળા તો ઘણા

વચનો આપવા
વાળા તો ઘણા મળ્યા,
હવે કોઈ નિભાવવા
વાળાની જરૂર છે !!

vachano aapava
vala to ghana malya,
have koi nibhavava
valani jarur chhe !!

Sad Shayari Gujarati

4 years ago

એમ ના કહીશ કે કિસ્મતની

એમ ના કહીશ
કે કિસ્મતની વાત છે,
મને બરબાદ કરવામાં
બસ તારો જ હાથ છે !!

em na kahish
ke kismatani vat chhe,
mane barabad karavama
bas taro j hath chhe !!

હું આખી દુનિયા સાથે લડી

હું આખી
દુનિયા સાથે લડી લઈશ,
પણ તને મારી જિંદગીમાંથી
જવા નહીં દઉં !!

hu aakhi
duniya sathe ladi laish,
pan tane mari jindagimanthi
java nahi dau !!

પ્રેમ જેટલો સાચો હશે, દર્દ

પ્રેમ જેટલો સાચો હશે,
દર્દ એટલું જ વધારે થશે !!

prem jetalo sacho hashe,
dard etalu j vadhare thashe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.