ઘરનું ફળિયું અને માણસનું મન
ઘરનું ફળિયું અને માણસનું મન
ચોખ્ખા જ હોવાં જોઈએ,
તો જ કોઈકને આવવાનું
અને બે ઘડી ઠહેરવાનું મન થાય !!
🍀🌸🙏શુભ રાત્રી🙏🌸🍀
ghar nu faliyu ane manas nu man
chokhkha j hova joie,
to j koik ne aavavanu
ane be ghadi thaheravanu man thay !!
🍀🌸🙏shubh ratri🙏🌸🍀
Good Night Shayari Gujarati
4 years ago
ગુસ્સાની એક ક્ષણ ઉપર જો
ગુસ્સાની એક ક્ષણ ઉપર
જો તમે નિયંત્રણ રાખી શકો,
તો પસ્તાવાના સો દિવસ
બચાવી શકશો !!
🌷🍁🙏શુભ રાત્રી🙏🍁🌷
gussani ek kshan upar
jo tame niyantran rakhi shako,
to pastavana so divas
bachavi shakasho !!
🌷🍁🙏shubh ratri🙏🍁🌷
Good Night Shayari Gujarati
4 years ago
તારી મુસ્કાનના વરસ્યા પછીના હાલ
તારી મુસ્કાનના વરસ્યા
પછીના હાલ જરા જાણી લે,
ઠેર ઠેર દિલની ગલીઓમાં
તારા જ પ્રેમનું પાણી છે !!
tari muskan na varasya
pachhina hal jara jani le,
ther ther dil ni galioma
tara j prem nu pani chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આજના માણસને ના કાયદો પસંદ
આજના માણસને
ના કાયદો પસંદ છે,
ના વાયદો પસંદ છે,
બસ માત્ર ને માત્ર
ફાયદો પસંદ છે !!
aajana manas ne
na kayado pasand chhe,
na vayado pasand chhe,
bas matr ne matr
fayado pasand chhe !!
Life Quotes Gujarati
4 years ago
જ્યાં સુધી પ્રેમની ઠોકર નથી
જ્યાં સુધી પ્રેમની
ઠોકર નથી લાગતી ને,
ત્યાં સુધી બધાને પોતાની
પસંદગી ઉપર ગર્વ જ હોય છે !!
jya sudhi prem ni
thokar nathi lagati ne,
tya sudhi badhane potani
pasandagi upar garv j hoy chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કોઈને કોઈથી નાનો ના સમજો
કોઈને કોઈથી
નાનો ના સમજો સાહેબ,
કેમ કે દિવસો પણ ભેગા થઈને
વર્ષને બદલી નાંખે છે !!
koine koithi
nano na samajo saheb,
kem ke divaso pan bhega thaine
varsh ne badali nankhe chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
અજબ રિવાજ છે આપણા દેશનો,
અજબ રિવાજ છે
આપણા દેશનો,
નજર મર્દોની ખરાબ હોય છે,
અને સ્ત્રીઓને લાજ
કાઢવાનું કહે છે !!
ajab rivaj chhe
aapana desh no,
najar mardoni kharab hoy chhe,
ane strione laj
kadhavanu kahe chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
શબ્દો અમુક સમયે સાથ ના
શબ્દો અમુક
સમયે સાથ ના આપે,
પણ આંખો બધું કહી
જ દેતી હોય છે !!
sabdo amuk
samaye sath na aape,
pan aankho badhu kahi
j deti hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
લોકો જેને કમજોરી કહે છે
લોકો જેને
કમજોરી કહે છે ને,
એ બની બેઠી છે તું
મારા માટે !!
loko jene
kamajori kahe chhe ne,
e bani bethi chhe tu
mara mate !!
Romantic Shayari Gujarati
4 years ago
શેરડીમાં પણ જ્યાં ગાંઠ હોય
શેરડીમાં પણ જ્યાં ગાંઠ
હોય ત્યાં રસ નથી હોતો,
જીવનમાં રસ ભોગવવા
ગાંઠરહિત સંબંધ બનાવો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sheradima pan jya ganth
hoy tya ras nathi hoto,
jivan ma ras bhogavava
ganth rahit sambandh banavo !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
4 years ago
