Shala Rojmel
દિલ અને દિમાગ બંને જીદે

દિલ અને દિમાગ
બંને જીદે ચડ્યા છે,
સાલા એક જ છોકરા
પાછળ પડ્યા છે !!

dil ane dimag
banne jide chadya chhe,
sala ek j chhokara
pachal padya chhe !!

જયારે Mood કારણ વગર ખરાબ

જયારે Mood
કારણ વગર ખરાબ થઇ જાય,
ત્યારે તમે Definitely કોઈને
Miss કરી રહ્યા છો !!

jayare mood
karan vagar kharab thai jay,
tyare tame definitely koine
miss kari rahya chho !!

જીવતી લાશ થઈને બેઠો છું,

જીવતી લાશ થઈને બેઠો છું,
તું ફરીથી થઈશ મારી એવી
ખોટી આશ લઈને બેઠો છું !!

jivati lash thaine betho chhu,
tu farithi thaish mari evi
khoti aash laine betho chhu !!

તમારી લાગણીઓ જ જો અખૂટ

તમારી લાગણીઓ જ
જો અખૂટ હોય,
તો પછી I Love You
ની ક્યાં જરૂર જ છે !!

tamari laganio j
jo akhut hoy,
to pachhi i love you
ni kya jarur j chhe !!

Love Shayari Gujarati

4 years ago

આખો દિવસ અને આખી રાત,

આખો દિવસ
અને આખી રાત,
હું જ્યાં પણ જાઉં બસ
તારા જ વિચારો કરું છું !!

aakho divas
ane aakhi rat,
hu jya pan jau bas
tara j vicharo karu chhu !!

જેટલા સવાલોના જવાબ મમ્મીને આપું

જેટલા સવાલોના
જવાબ મમ્મીને આપું છું,
એટલા સવાલોના જવાબ #KBC માં
આપું તો કરોડપતિ બની જાઉં !!
😝😝😝😝😝😝

jetala savalona
javab mummyne aapu chhu,
etala savalona javab #kbc ma
aapu to karodapati bani jau !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

4 years ago

કોઈ વ્યક્તિ બે ડગલા પુરતો

કોઈ વ્યક્તિ
બે ડગલા પુરતો સાથ આપે,
અને આખી જિંદગી એમની
રસ્તામાં ખોટ વર્તાય છે !!

koi vyakti
be dagala purato sath aape,
ane aakhi jindagi emani
rastama khot vartay chhe !!

તું અને તારી સ્વીટ સ્વીટ

તું અને તારી
સ્વીટ સ્વીટ વાતો,
જગાવે મને આખી
આખી રાતો !!

tu ane tari
sweet sweet vato,
jagave mane aakhi
aakhi rato !!

તું કોઈક બીજાને પ્રેમ કરી

તું કોઈક
બીજાને પ્રેમ કરી લેજે,
આમ પણ મને ક્યા કરે છે !!
😂😂😂😂😂

tu koik
bijane prem kari leje,
aam pan mane kya kare chhe !!
😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મિલાવી આવ્યો એ ચશ્મીસ સાથે

મિલાવી આવ્યો
એ ચશ્મીસ સાથે આંખો,
શહેર આખું કહેવા લાગ્યું
પીવાનું ઓછું રાખ !!

milavi aavyo
e chasmis sathe aankho,
shaher aakhu kaheva lagyu
pivanu ochhu rakh !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.