Shala Rojmel
પ્રેમને જયારે તમે વધુ આપો

પ્રેમને જયારે તમે વધુ આપો
તો તમને ઓછો મળે છે,
જયારે તમને વધુ મળે છે
ત્યારે તમે ઓછો આપો છો !!

prem ne jayare tame vadhu aapo
to tamane ochho male chhe,
jayare tamane vadhu male chhe
tyare tame ochho aapo chho !!

Love Shayari Gujarati

4 years ago

જિંદગી જયારે હસાવે ત્યારે સમજવું

જિંદગી જયારે
હસાવે ત્યારે સમજવું કે
સારા કર્મોનું ફળ મળ્યું છે,
ને જિંદગી જ્યારે રડાવે તો સમજવું
કે સારા કર્મો કરવાનો
સમય આવ્યો છે !!
💐🌺🙏શુભ રાત્રી 🙏🌺💐

jindagi jayare
hasave tyare samajavu ke
sara karmonu fal malyu chhe,
ne jindagi jyare radave to samajavu
ke sara karmo karavano
samay aavyo chhe !!
💐🌺🙏shubh ratri 🙏🌺💐

હવે તો તું જલ્દી આવે

હવે તો તું જલ્દી
આવે તો સારું યાર,
એકલા કરતા પણ વધારે
એકલો પડી ગયો છું !!

have to tu jaldi
aave to saru yar,
ekala karata pan vadhare
ekalo padi gayo chhu !!

લોકોને નામ તો કરવું છે,

લોકોને
નામ તો કરવું છે,
પણ કામ ક્યાં કોઈએ
કરવું છે !!

lokone
nam to karavu chhe,
pan kam kya koie
karavu chhe !!

Life Quotes Gujarati

4 years ago

જેમની પાસે "સારા દોસ્ત" હોય,

જેમની પાસે
"સારા દોસ્ત" હોય,
એ ક્યારેય "જમીન દોસ્ત"
નથી થતા !!

jem ni pase
"sara dost" hoy,
e kyarey"jamin dost"
nathi thata !!

જે છે તેનો આનંદ લેવો

જે છે તેનો
આનંદ લેવો હોય,
તો જે નથી તેની
ચિંતા છોડી દો !!

je chhe teno
aanand levo hoy,
to je nathi teni
chinta chhodi do !!

Gujarati Suvichar

4 years ago

મેસેજની રીંગ વાગે ને મનમાં

મેસેજની રીંગ વાગે
ને મનમાં આવે તારી યાદો,
કંઈ જો ખૂટતું હોય તો એ છે
તું ને તારી વાતો !!

message ni ring vage
ne man ma aave tari yado,
kai jo khutatu hoy to e chhe
tu ne tari vato !!

ખાલી અંદાજ નહીં પૂરી ખાતરી

ખાલી અંદાજ
નહીં પૂરી ખાતરી છે,
તારા વિચારોમાં પણ થોડી
ઘણી મારી હાજરી છે !!

khali andaj
nahi puri khatari chhe,
tara vicharoma pan thodi
ghani mari hajari chhe !!

મોટાભાગની છોકરીઓનો એક જ ડાયલોગ

મોટાભાગની છોકરીઓનો
એક જ ડાયલોગ હોય છે,
તને તો મારા કરતા પણ વધુ
સારી છોકરી મળી જશે !!

motabhag ni chhokariono
ek j dialogue hoy chhe,
tane to mara karata pan vadhu
sari chhokari mali jashe !!

Gujarati Jokes

4 years ago

કેમ બધાં ચૂપચાપ છો ? #Girl_friend

કેમ બધાં ચૂપચાપ છો ?
#Girl_friend આજે રાખડી
બાંધી ગઈ કે શું?
😜😜😜😜😜

kem badha cupchap chho?
#girl_friend aaje rakhadi
bandhi gai ke shu?
😜😜😜😜😜

Gujarati Jokes

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.